SULA VINEYARDS IPO SUBSCRIBED ON LAST DAY
Sula Vineyardsનો IPO અંતે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે યોજાયેલા 3 IPOને પ્રથમ બે દિવસે રોકાણકારોનો કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. દેશની ટોચની વાઈન મેકર અને સેલર સુલા વાઈનયાર્ડ્સનો IPO અંતિમ દિવસે કુલ 2.33 ગણો ભરાયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 4.13 ગણો, એનઆઈઆઈ 1.51 ગણો, અને રિટેલ 1.65 ગણો ભરાયો છે….
