સાંઈ સિલ્ક, Kfin Technologyના IPOને સેબીની મંજૂરી

33 ઓફર ડોક્યુમેન્ટ્સ મંજૂરીની રાહમાં, 13 પાસે સ્પષ્ટતા મગાવી અમદાવાદ: માર્કેટ રેગ્યુલેટર સેબીએ રૂ. 3600 કરોડના બે IPOને મંજૂરી આપી છે. જેમાં હૈદરાબાદ સ્થિત સાંઈ સિલ્ક (કલામંદિર)નો અંદાજિત રૂ. 1200 કરોડ, જ્યારે ઈન્વેસ્ટર સોલ્યુશન્સ પ્રદાન કરતી કેફીન ટેક્નોલોજી (KFin Technology)નો અંદાજિત રૂ. 2400 કરોડનો IPO સમાવિષ્ટ છે. માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ હાલ 33 જેટલા IPO…

Read More

IPO લિસ્ટિંગ: Fusion Micro Financeનું નેગેટિવ લિસ્ટિંગ, રોકાણકારોનો ફ્યુઝ ઊડાડ્યો

રૂ. 368ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 360.50 ખૂલી બપોરે 11.49 કલાકે રૂ. 336.50ની સપાટીએ રૂ. 31.50 માઇનસ રહ્યો અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ક્યારે કઇ કંપનીનો પરપોટો ફૂટે અને કઇ કંપની રોકાણકારોનો પરપોટો ફોડે તે કંઇ નક્કી ના કહેવાય. ચાર આઇપીઓમાં પોઝિટિવ લિસ્ટિંગથી ગેલમાં આવી ગયેલા રોકાણકારો કે જેમણે ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સના આપીઓમાં શેર્સ મેળવ્યા હોય તેમના…

Read More

7 નવેમ્બર પછી એક પણ SME IPOની એન્ટ્રી નથી થઇ!

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં વીકલી એવરેજ 2-3 મેઇનબોર્ડ આઇપીઓ યોજાઇ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તા. 7 નવેમ્બર પછી એનએસઇ કે બીએસઇ એકપણ એસએમઇ પ્લેટફોર્મ ઉપર એકપણ એસએમઇ આઇપીઓની એન્ટ્રી થઇ નથી. છેલ્લે તા. 7 નવેમ્બરના રોજ બે કંપનીઓ એમીએબલ લોજિસ્ટીક્સ અને ટેકનોપાર્ક પોલિમર્સના એસએમઇ આઇપીઓ યોજાયા હતા. ત્યારથી વેકેશન ચાલી રહ્યું છે….

Read More

IPO WATCH: KAYNES TECHNOLOGY છેલ્લા દિવસે 34.16 ગણો છલકાયો

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ક્વોલિટી અને ક્વોન્ટિટિ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઇ રહી હોય તેમ રિટેલ રોકાણકારો પણ પસંદગી જોઇને આઇપીઓ ભરી રહ્યા છે. તેના કારણે ઊંચી પ્રાઇસબેન્ડ કે કંપનીની ક્વોલિટી કે ગ્રે માર્કેટના આભાસી આંકડાઓ નહિં વાસ્તવિક વાતોના આધારે સબસ્ક્રીપ્શન મળી રહ્યું હોવાથી કંપનીઓએ પણ ચેતી જવાની જરૂર હોવાનું પ્રાઇમરી માર્કેટ પંડિતો જણાવી રહ્યા…

Read More

IPO WATCH: INOX GREEN RETAIL PORTION FULLY SUBSCRIBED

આઇનોક્સનો આઇપીઓ રિટેલમાં પ્રથમ દિવસે જ છલકાયો, ફાઇવસ્ટાર બિઝનેસ છેલ્લા દિવસે કુલ 70 ટકા જ ભરાયો, આર્કિયન કેમ.નો ઇશ્યૂ આજે કુલ 32.23 ગણો છલકાવા સાથે બંધ થયો અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટના રોકાણકારોએ ફરી એકવાર શાણપણ અને સમજદારી દર્શાવી છે. આ સપ્તાહના 4 પૈકી બે ઇશ્યૂઓ ઓવરસબસ્ક્રાઇબ થયા છે. જ્યારે બે ઇશ્યૂઓ મહા મહા મહા પરાણે ભરાયા…

Read More

PRIMERY MARKETમાં શૂષ્ક માહોલ રોકાણકારો તરફથી મોળો પ્રતિસાદ

આર્કિયનનો IPO બીજા દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, ફાઇવસ્ટાર બિઝનેસ ફાઇનાન્સ અને કેઇન્સના IPOમાં રિટેલ રોકાણકારોનો રસ ઘટ્યો અમદાવાદઃ અતિની ગતિ નહિં…. કહેવાત અનુસાર પ્રાઇમરી માર્કેટમાં ઇશ્યૂઓની વણધાર અને ધાર્યા કરતાં ઊંચા પ્રિમિયમ સાથે આવી રહેલા IPOના કારણે રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે. બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં પણ ટોન સુસ્તી તેમજ થોભો અને રાહ જુઓનો જોવા મળી…

Read More

કીસ્ટોન રિયાલ્ટર્સનો IPO તા. 14 નવેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ. 514- 541

Keystone Realtors IPOની મહત્વની વિગતો ઇશ્યૂ ખૂલશે 14 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 16 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 514- 541 ઇશ્યૂ સાઇઝ કુલ રૂ. 635 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 560 કરોડ ઓફર ફોર સેલ રૂ. 75 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદઃ રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન, ડેવલોપમેન્ટ, રિડેવલોપમેન્ટ સહિતની એક્ટિવિટી સાથે સંકળાયેલી અને 1995માં સ્થપાયેલી કીસ્ટોન…

Read More

IPO: રિટેલ પોર્શનમાં આર્કિયન કેમિકલ 95 ટકા, 5 સ્ટાર બિઝનેસ 3 ટકા ભરાયો

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે આઇપીઓની સંખ્યાનો પ્રવાહ વધી રહ્યો છે. તેમ તેમ ઇન્વસ્ટર્સના નાણાનો ફ્લો ઘટી રહ્યો હોવાનું જણાય છે. પ્રાઈમરી માર્કેટમાં આજે બે આઈપીઓ ખૂલ્યા છે તે પૈકી દક્ષિણ ભારતની એક એનબીએફસી અને સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટની કંપનીઓ આઈપીઓ માર્કેટમાંથી રૂ. 3422 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. જો કે, પ્રથમ દિવસે બંને આઈપીઓને…

Read More