યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો IPO 30 નવેમ્બરે: પ્રાઇસ બેન્ડ 548- 570

અમદાવાદઃ 1994માં સ્થપાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. તા. 30 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 548- 570ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં 14481942 શેર્સના બુક બિલ્ડિંગ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 2જી ડિસેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. ગુરદિપ સોની અને પરમજીતસિંઘ સોની દ્રારા પ્રમોટ કરાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. એન્જિનિયર્ડ…

Read More

Dharmaj Cropનો IPO પ્રથમ દિવસે જ 1.79 ગણો છલકાઇ ગયો

અમદાવાદઃ આજે શરૂ થયેલા ધર્મજ ક્રોપ ગાર્ડના IPOને રોકાણકારોએ પ્રથમ દિવસે જ વધાવી લીધો હતો. જે પ્રથમ દિવસે જ ફુલ્લી એટલેકે 1.79 ગણો ભરાઈ ચૂક્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 2.60 ગણી અરજીઓ કરી હતી. એનઆઈઆઈ પોર્શન 1.80 ગણો જ્યારે ક્યુઆઈબી 35 ટકા ભરાયો હતો. અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ IPO હેઠળ…

Read More

2022: 33 companies aproached primery market till nov.

મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સઃ નવેમ્બરમાં 10 આઇપીઓ યોજાયા અમદાવાદઃ નવેમ્બર માસમાં કુલ 10 આઇપીઓ ( તે પૈકી બે આઇપીઓ તા. 28 અને તા. 30ના રોજ ખૂલશે) મૂડીબજારમાં પ્રવેશી ચૂક્યા છે.તેની સામે સ્મોલકેપ આઇપીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. કેલેન્ડર વર્ષ 2021માં  63 કંપનીઓએ કુલ રૂ. 1.18 લાખ કરોડ એકત્ર કર્યા હતા. તેની…

Read More

આઈનોક્સ ગ્રીન 9 ટકા ડિસ્કાઉન્ટ સાથે 59.10 બંધ

અમદાવાદઃ બીએસઈ ખાતે આઈનોક્સ ગ્રીન એનર્જીએ 7 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઈન્ટ્રા ડે રૂ 65ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈન્ટ્રા ડે 63.95ની હાઈ અને 58.50ની બોટમ બનાવી હતી. અંતે 9.08 ટકા ડિસ્કાઉન્ટે 59.10 પર બંધ રહ્યો હતો. ઇશ્યૂ પ્રાઇસ 65 ખૂલ્યો 60.50 વધી 63.95 ઘટી 58.50 બંધ 59.10 ઘટાડો રૂ….

Read More

Inox ગ્રીન એનર્જી 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ

અમદાવાદઃ આઈનોક્સ ગ્રીન એનર્જીનો આઇપીઓ 6.92 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થવા સાથે ગાજ્યા મેહ વરસ્યા નહિં નો વસવસો રોકાણકારોને કરાવ્યો છે. રૂ. 65ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 60.50ના ભાવે લિસ્ટેડ થયા બાદ 11 વાગ્યા સુધીમાં રૂ. 63.95ની ટોચ નોંધાવી રૂ. 60.15 આસપાસ 11.21 કલાક દરમિયાન ટ્રેડ થવા સાથે માર્કેટ કેપ રૂ. 1769.15 કરોડ થઈ…

Read More

Archean Chemical 12.5 ટકા પ્રિમિયમે, ફાઈવ સ્ટાર બિઝનેસ 3% પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં પ્રોફીટ બુકિંગ અને સેલિંગ પ્રેશર વચ્ચે પણ આજે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા બે આઇપીઓ પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયા હતા. Archean Chemicalમાં રૂ. 51 પ્રિમિયમે લિસ્ટિંગ બીએસઈ ખાતે આર્કિયન કેમિકલ્સનો આઈપીઓ રૂ. 407ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 449ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 476.05 અને નીચામાં રૂ. 440.05ની સપાટીએ રહ્યા બાદ છેલ્લે રૂ. 50.95 (12.52…

Read More

10 સ્ટાર્ટઅપ આઇપીઓઃ પ્રમોટર્સ કમાયા પણ રોકાણકારોના 1.62 લાખ કરોડ સ્વાહા… ધોવાયા…

સરકારની સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની નીતિનો 10 સ્ટાર્ટઅપ્સે પ્રાઈમરી માર્કેટમાંથી ઉઠાવ્યો “લાભ” પણ રોકાણકારોને થયો ગેરલાભ લિસ્ટિંગ સમયે જ ભાવ તૂટી જતાં રોકાણકારો રડ્યા ત્યારે આઇપીઓના પૈસા ગજવે કરનારા એક પ્રમોટરે પણ મગરના આંસુ સાર્યા હતા ઈશ્યૂ પ્રાઈઝની સરખામણીએ 10 સ્ટાર્ટઅપ્સ આઇપીઓમાં રોકાણકારોએ અંદાજિત રૂ. 1.62 લાખ કરોડ ગૂમાવ્યા છે. 10 સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ કેપ 369379.5…

Read More

IPO Listing: બિકાજી ફુડ્સ 6 ટકા અને ગ્લોબલ હેલ્થ 24 પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદઃ બુધવારે લિસ્ટેડજ બિકાજી ફુડ્સ અને ગ્લોબલ હેલ્થ બન્ને આઇપીઓમાં રોકાણકારોને પ્રમાણસર પ્રિમિયમ મળતાં પ્રાઇમરી માર્કેટમાં ફરી સળવળાટ જોવા મળ્યો છે. ખાસ કરીને ગ્લોબલ હેલ્થનો આઇપીઓ આજે 23.71 ટકા પ્રિમિયમે રહ્યો હોવાથી રોકાણકારોને ઘી-કેળાંની લાગણી થઇ હતી. ગ્લોબલ હેલ્થ રૂ. 79.65ના પ્રિમિયમ સાથએ બંધ ગ્લોબલ હેલ્થના આઈપીમાં ગ્રે માર્કેટમાં ચાલી રહેલા 5 ટકા પ્રિમિયમે લિસ્ટિંગના…

Read More