હર્ષા એન્જિનિયર્સનો IPO આજથી શરૂ: એનાલિસિસ એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ પ્રિસિજન બેરિંગ કેજીસનું ઉત્પાદન કરતી ટોચની કંપની હર્ષા એન્જિનિયર્સનો IPO બુધવારથી ખૂલી રહ્યો છે. કંપની રૂ. 314-330ની પ્રાઈસ બેન્ડના આધારે રૂ. 755 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. IPOની તારીખ જાહેર થવાની સાથે જ ગ્રે માર્કેટમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ફન્ડામેન્ટલ્સ શું કહે છેઃ ANANLYSIS AT GLANCE કંપની બે સેગ્મેન્ટમાં કામ કરી રહી…

Read More

અન્નપુર્ણા સ્વાદિસ્ટનો એસએમઇ આઇપીઓ તા. 15 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ 68-70

અમદાવાદઃ કોલકાતા સ્થિત એફએમસીજી કંપની અન્નપુર્ણા સ્વાદિસ્ટનો એસએમઇ બુક બિલ્ડિંગ આઇપીઓ એનએસઇ ઇમર્જ ખાતે તા. 15 સપ્ટેમ્બરે ખુલી તા. 19 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. 68-70 નક્કી કરી છે. જેમાં કંપની 43.22 લાખ શેર્સ ઓફર કરશે. ન્યૂનતમ અરજી 2000 શેર્સ અને તેના ગુણાંકમાં કરવાની રહેશે. કંપનીની પોષ્ટ ઇશ્યૂ પેઇડઅપ કેપિટલના 26.32…

Read More

અમદાવાદ સ્થિત Harsha Engineers રૂ. 755 કરોડનો IPO યોજશે

ગ્રે માર્કેટમાં રૂ. 150 બિનસત્તાવાર સબ્જેક્ટ ટૂ પ્રિમિયમ ચાલે છે કંપનીનો ઇશ્યૂ તા. 14 સપ્ટેમ્બરે ખુલશે અને તા. 16 સપ્ટેમ્બરે બંધ થશે IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી ગુજરાતની 5મી કંપનીનો IPO, તમામ IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ અમદાવાદઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની પાંચમી કંપની Harsha Engineers આગામી સપ્તાહે IPO લાવી રહી છે. IPO હેઠળ કંપની રૂ….

Read More

તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો IPO  RETAIL પોર્શન 3.61 ગણો અને TOTAL 1.53 ગણો ભરાયો

અમદાવાદઃ તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો IPO બીજા દિવસે સાંજે પાંચ વાગ્યાની સ્થિતિ અનુસાર TOTAL 1.53 ગણો ભરાયો હતો. ખાસ કરીને RETAIL પોર્શન 3.61 ગણો ભરાયો હતો. જ્યારે QIB 0.98 ટકા, NII 1.27 ગણો ભરાયો હતો. ઉલ્લેખનીય છે કે, બુધવારે તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કના IPOની છેલ્લી તારીખ છે. IPO સબસ્ક્રીપ્શન એક નજરે કેટેગરી ગણો ભરાયો QIB 0.98 NII…

Read More

સ્વસ્તિક પાઇપ્સના SME IPOને મંજૂરી

મુંબઈ/નવી દિલ્હી: વિશિષ્ટ પાઈપ ઉત્પાદક, સ્વસ્તિક પાઈપ્સ લિમિટેડને NSE Emerge તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે મંજૂરી મળી છે. તેણે તાજેતરમાં NSE ઇમર્જ માટે ફાઈલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો. ઇશ્યૂના કદમાં બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા ₹.10/-ની ફેસ વેલ્યુના 62.51 લાખ સુધીના ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે. કંપની પ્રારંભિક જાહેર ઓફર…

Read More

તામિલનાડ મર્કેન્ટાઇલ બેન્કનો IPO: 12 વાગ્યા સુધીમાં 60 ટકા ભરાયો

અમદાવાદ: રિટેલ રોકાણકારો માટે Tamilnad Mercantile Bankનો રૂ. 831.60 કરોડનો આઈપીઓ આજથી શરૂ થયો છે. 12 વાગ્યા સુધીમાં પ્રથમ દિવસે આઇપીઓ રિટેલ પોર્શનમાં 60 ટકા ભરાઇ ચૂક્યો હતો. રૂ. 500-525ની પ્રાઈસ બેન્ડ પર માર્કેટ લોટ 28 શેર્સ ફાળવશે. બેન્કની નોન-એન્કર ઓફર 05 સપ્ટેમ્બર, 2022 થી 07 સપ્ટેમ્બર, 2022 સુધી ખુલશે. બેન્કના આઇપીઓમાં 15,840,000 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. બેંક ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ…

Read More

IPO NEWS: Tamilnad Mercantile Bank raises Rs. 363.53 crore from 10 anchor investors

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 363 કરોડ મેળવ્યા તામિલનાડ મર્કેન્ટાઇલ બેંકે રૂ. 505- 525ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં આઇપીઓ પૂર્વે 10 એન્કર રોકાણકારો પાસેથી શેરદીઠ રૂ. 510ની કિંમતે 363.53 કરોડ મેળવ્યા છે. બેન્કે 71,28,000 ઇક્વિટી શેર્સ ફાળવ્યા છે. બેન્કની નોન-એન્કર ઓફર 05 સપ્ટેમ્બર, 2022 થી 07 સપ્ટેમ્બર, 2022 સુધી ખુલશે. બેન્કના આઇપીઓમાં 15,840,000 ઇક્વિટી…

Read More