માર્કેટ લેન્સઃ NIFTY 24000નું સાયકોલોજિકલ લેવલ તોડે તેવી પ્રબળ અથવા 25000 ક્રોસ કરે તેવી ઝાંખી સંભાવના
મંદીવાળાઓના સંપૂર્ણ પ્રભુત્વને કારણે, ધીમી ગતિ, નબળા ટેકનિકલ સૂચકાંકો અને વૈશ્વિક બજારોમાં વેચવાલીથી પ્રેરિત NIFTY, સોમવારના લોઅર (24,603) અને ઓગસ્ટના લોઅર (24,338)ને તોડે તો મોટા જોખમમાં રહેવાની ધારણા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ લેવલ્સથી નીચે, મંદીવાળાઓ 24,000ને લક્ષ્ય બનાવી શકે છે. Stocks to Watch: HindustanAeronautics, Dabur, JSWCement, Affle3i, Lupin,Continue Reading


