પોઝિટિવ લિસ્ટિંગના પગલે પ્રાઈમરી માર્કેટમાં ફરી ધમધમાટ
1.40 લાખ કરોડના 54 આઈપીઓ પાઈપલાઈનમાં વેરાન્ડા, હરિઓમ પાઈપ્સમાં રૂ. 15 ગ્રે માર્કેટ પ્રિમિયમ પ્રાઈમરી માર્કેટમાં ઉમા એક્સપોર્ટ, રૂચી સોયા સહિતના આઇપીઓમાં આકર્ષક પ્રિમિયમે લિસ્ટિંગના પગલે ફરી ધમધમાટ જોવા મળ્યો છે. આશરે રૂ. 1.40 લાખ કરોડના 54 આઇપીઓ પાઇપલાઇનમાં હોવાનું સૂત્રો જણાવે છે. જ્યારે 43 કંપનીઓ પણ પ્લાનિંગ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સેકેન્ડરી…
