‘ગ્રુપ મંગલમ’ નો ન્યુટ્રાસ્યુટિકલ્સ અને વેલનેસ સેક્ટરમાં પ્રવેશ
2026-06-03
અમદાવાદ, 3 જૂન: આશરે 8 દાયકાનો ભવ્ય વારસો ધરાવતા અગ્રણી મલ્ટિનેશનલ ‘ગ્રુપ મંગલમ’ દ્વારા પોતાની નવી બ્રાન્ડ ‘NEAT EVERYDAY’ સાથે ભારતના ન્યુટ્રાસ્યુટિકલ્સ અને વેલનેસ સેક્ટરમાં પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રિટેલ ક્ષેત્રમાં પ્રવેશની સાથે જ બ્રાન્ડે અમદાવાદમાં એકસાથે પાંચ સ્ટોર્સ શરૂ કરીને મજબૂત હાજરી નોંધાવી છે. આ વિસ્તરણ હેઠળContinue Reading
