NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતાં કૄષિ કોમોડિટીનાં વાયદાનાં ભાવ આજે એકંદરે ઉંચા બોલાયા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૮૦૨૦.૬૦ ખુલી સાંજે ૮૦૧૦.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૫૪ રૂ. ખુલી ઉંચામાં ૮૦૫૪ તથા નીચામાં ૮૦૫૪ રૂ. થઇ સાંજે ૮૦૫૪ રૂ. બંધ રહ્યા હતા. NCDEX…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો: ગુવારગમ અને જીરામાં ઉપલી સર્કિટ

મુંબઇ: હાજર મંડીઓમાં આવકોના અભાવે અમુક કોમોડિટીમાં તેજી જોવા મળી હતી.  કૄષિ કોમોડિટીમાં બેતરફી પ્રવાહ જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે ૮૫૫૯.૨૦ ખુલી સાંજે ૮૭૧૯.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૮૦ રૂપિયા ખુલી ઉંચામાં ૮૫૮૦ તથા નીચામાં ૮૫૮૦ રૂપિયા થઇ સાંજે ૮૫૮૦ રૂપિયા…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ધાણાના વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખરીદીનાં પગલે તેના ભાવ ઉંચકાયા હતા જો કે અન્ય અન્ય કૄષિ કોમોડિટીમાં  એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૫૭૨.૪૦ ખુલી સાંજે ૮૫૮૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૦૩ રૂપિયા ખુલી ઉંચામાં ૮૬૦૩ તથા નીચામાં ૮૬૦૩ રૂપિયા…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો:  હળદરમાં નીચલી, જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોની જરૂરિયાત મુજબની ખરીદી તથા વાયદામામ રાહ જોવાની રણનીતિ વચ્ચે કૄષિ કોમોડિટીના કરોબાર વધઘટે અથડાયા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૦૯૪.૩૦ ખુલી સાંજે ૮૦૭૯.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૩૧રૂ. ખુલી ઉંચામાં ૮૧૩૧ તથા નીચામાં ૮૧૩૧રૂ. થઇ સાંજે ૮૧૩૧રૂ. બંધ રહ્યા હતા.  ગુવાર…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ગુવાર ગમ વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ: સપ્તાહના પ્રારંભે ક્રિસમસનાં તહેવારોનાં માહોલમાં હાજર બજારોમાં આજે  ખપપુરતી લેવાલીનાં કારણે બજારો અથડાયા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ બેતરફી વધઘટે બંધ રહ્યા હતા.  જો કે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૪૩.૦૦ ખુલી સાંજે ૮૦૦૬.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૪૪Rs. ખુલી ઉંચામાં ૭૮૪૪ તથા…

Read More