Vibrant Gujarat summit 2024: છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનો જીડીપી 16 ગણો વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ આવતીકાલથી ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન શરૂ થઈ રહી છે. છેલ્લા 20 વર્ષથી યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ ગુજરાતને બિઝનેસ હબ બનાવ્યું છે. પરિણામે ગુજરાતનો જીડીપી 16 ગણો વધ્યો હોવાનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનો GSDP 2002-03માં 17.7 અબજ ડોલરની તુલનાએ…

Read More

રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી B2C સેવા અંતર્ગત ૬ વર્ષમાં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા

અમદાવાદ, 11 જુલાઇઃ ગામડાંઓ પણ ટેકનિકલી સાઉન્ડ બની રહ્યા છે. ડિજિટલ યુગના મંડાણ માત્ર શહેરો પૂરતાં સિમિત રહ્યા નથી. હવે તો ગામડાંઓ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ડંકો વગાડી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેનો એકમ સ્થાપવામાં…

Read More