ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં ઉત્પાદનનાં 10 વર્ષની ઉજવણીઃ વ્યૂહાત્મક વિસ્તરણ
40 નવી ચેનલ પાર્ટનરોનો ઉમેરી કરીને 2024માં વિતરણ નેટવર્ક વિસ્તારવાની યોજના ગુજરાત, 21 ઓગસ્ટઃ એક દાયકાની ઉજવણીના ભાગરૂપ ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતના હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014થી ટોટો ઈન્ડિયાનું હાલોલ એકમ જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને 400 ટકાથી વધુ આઉટપુટ સાથે કંપનીની વૃદ્ધિમાં…
