HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ એ ભારતના સૌથી મોટાં સોશિયલ ઇમ્પેક્ટ સ્ટાર્ટ-અપ ફન્ડિંગ પ્રોગ્રામ્સમાંથી એક છે. છેલ્લાં સાત વર્ષમાં આ પ્રોગ્રામે 120થી વધારે ઇન્ક્યુબેશન સેન્ટરો મારફતે ભારતમાં 400 સોશિયલ સ્ટાર્ટ-અપ્સનું સશક્તિકરણ કર્યું છે. મુંબઈ, 5 ફેબ્રુઆરી: HDFC બેંકએ તેના પ્રમુખ પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામની આઠમી આવૃત્તિ લૉન્ચ કરવાની જાહેરાત કરીContinue Reading