હાઇ-ગ્રીન કાર્બનનો SME IPO 20 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.71-75
ક્ષમતા બમણી કરવા ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત IPO ખૂલશે 21 સપ્ટેમ્બર IPO બંધ થશે 25 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 71-75 લોટ 1700 શેર્સ ઇશ્યૂ સાઇઝ 77040000 શેર્સ ઇશ્યૂ સાઇઝ 52.80 કરોડ લિસ્ટિંગ NSE ઇમર્જ અમદાવાદ, 18 સપ્ટેમ્બર: રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશીપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ તા. 20 સપ્ટેમ્બરના રોજ…
