પોલિકેબ ઇન્ડિયાનો અમદાવાદમાં સ્માર્ટ ઓટોમેશન સોલ્યુશન શોરૂમ HOHM લોંચ
અમદાવાદ: ઇલેક્ટ્રિકલ ગુડ્ઝ કંપની પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ (PIL)એ અમદાવાદમાં HOHM –સ્માર્ટ ઓટોમેશન સોલ્યુશન શોરૂમ લોંચ કર્યો છે. HOHM શો રૂમ સ્માર્ટ ઓટોમેશન અને પોલિકેબની ઇનોવેટિવ પ્રોડક્ટ્સનો અનુભવ કરવા માટે વન-સ્ટોપ ડેસ્ટીનેશન બની રહેશે. આ શો રૂમનું ઉદઘાટન પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત જયસિંઘાની અને પ્રેસિડન્ટ તથા ચીફ માર્કેટિંગ ઓફિસર નિલેશ મલાણીએ કર્યું હતું. HOHMની…
