રેપો રેટમાં ઘટાડાથી લોનધારકોનું વ્યાજભારણ ઘટશે

મુંબઇ, 7 ફેબ્રુઆરીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ કોવિડ મહામારી દરમિયાન 2020માં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો હતો. ત્યારબાદથી સતત વૃદ્ધિ સાથે રેપો રેટ 6.50 ટકા પર સ્થિર રહ્યો હતો. નવા ગર્વનર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષથી સ્થિર રેપો રેટ 6.50 ટકાથી ઘટી 6.25…

Read More

RBI એ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડી 6.25 ટકા કર્યો

મુંબઇ, 7 ફેબ્રુઆરીઃ RBI ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.5% થી 6.25% કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કર દર ઘટાડીને સામાન્ય માણસ માટે ખૂબ જ જરૂરી રાહતની જાહેરાત કર્યા પછી આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો…

Read More

યંગ ઇન્વેસ્ટર્સઃ પહેલા લોનની ચુકવણી કે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ…??!!

પહેલા લોનનું રોકાણ કરશો કે ભરપાઈ કરશો…… ? આ એક હંમેશની દ્વિધા છે જે મોટાભાગના લોન લેનારાઓ ધરાવતાં હોય છે, ખાસ કરીને યુવાન લોકો. જો તમે સામાન્ય રીતે લોકોને પૂછશો, તો તેઓ તમને પહેલા તમારી લોન ચૂકવવાનું કહેશે. શું તે સાચું છે કે ખોટું અથવા વચ્ચે કંઈક છે, મને ખબર નથી, પરંતુ આ પરંપરાગત દૃષ્ટિકોણ…

Read More

BUDGET2024: પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધીને રૂ. 1 લાખ થઈ શકે

નવી દિલ્હી, 4 જુલાઇઃ Union બજેટ 2024 અપેક્ષાઓ અનુસાર સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવાનું છે અને તે 9 ઓગસ્ટ, 2024 સુધી ચાલનાર કેન્દ્રીય બજેટની રજૂઆત સાથે સુસંગત રહેશે. સ્ટાન્ડર્ડ ડિડક્શનઃ બજેટમાં એવી આશા સેવાય છે કે, પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધી રૂ. 1 લાખ થઇ શકે છે. તે ઉપરાંત વિવિધ સેક્ટર્સમાંથી પણ…

Read More

લોન ડિફોલ્ટઃ શિક્ષણમાં સૌથી વધુ, હાઉસિંગમાં સૌથી ઓછું: RBI રિપોર્ટ

અમદાવાદ, 28 જૂનઃ આરબીઆઈના એક અહેવાલમાં જણાવાયું છે કે પર્સનલ લોનની જગ્યામાં ખરાબ દેવું વધી રહ્યું છે, જેમાં ડિફોલ્ટ શિક્ષણ સેગમેન્ટમાં સૌથી વધુ અને હાઉસિંગમાં સૌથી નીચું છે. એજ્યુકેશન પર્સનલ લોનમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 3.6 ટકા હતી, જે ક્રેડિટ કાર્ડ્સમાં 1.8 ટકા, ઓટો લોનમાં 1.3 ટકા અને હાઉસિંગ લોનમાં 1.1 ટકા હતી, સેન્ટ્રલ બેન્કના જૂન…

Read More

પગારદાર કર્મચારીઓએ હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો

લેખકઃ જગદીપ મલારેડ્ડી, પિરામલ ફાઇનાન્સના સીબીઓ છે અમદાવાદ, 13 જૂનઃ  પગારદાર લોકો માને છે કે, પોતાની માલિકીનું ઘર ખરીદવુ જટિલ છે, કારણ કે, તેઓ હોમ લોન લેતી વખતે અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ જો તેઓ અમુક સામાન્ય બાબતોને સમજી વિચારી અનુસરણ કરી હોમ લોન માટે અરજી કરશે તો, તે સરળતાથી પોતાનાના સપનાનું ઘર ખરીદી શકશે. બેન્કો અને નાણાકીય…

Read More

PNB હાઉસિંગ ફાઇનાન્સની એક વર્ષથી ઓછા સમયમાં અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં 1000 કરોડની લોન બુક

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક PNB હાઉસિંગ ફાઇનાન્સે આજે તેના અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ રોશનીમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસિલ કરી છે. તેના લોન્ચિંગના એક વર્ષથી ઓછા સમયમાં ₹1,000 કરોડની રેકોર્ડ લોન બુક હાંસલ કરી છે. આ સિદ્ધિ ઘર ખરીદવા, પ્લોટની ખરીદી, બાંધકામ અને રિનોવેશન વગેરે માટે ₹5-35 લાખ સુધીની ઓછી…

Read More

ડિજિટલ લોનની ચૂકવણી માટે UPI બીજુ સૌથી વધુ પસંદગીનું માધ્યમ

84% લોકો ત્વરિત પર્સનલ લોન અથવા BNPL કરતાં ક્રેડિટ લાઇન પસંદ કરે છેઃ CASHe રિપોર્ટ અમદાવાદ, 6 એપ્રિલઃ આરબીઆઈએ પ્રિ-અપ્રુવ્ડ લોન યુપીઆઈ મારફત આપવા મંજૂરી આપી છે. જેની પાછળનું કારણ યુપીઆઈની લોકપ્રિયતા છે. CASHeના રિપોર્ટ મુજબ, ડિજિટલ લોનની ચૂકવણી માટે યુપીઆઈ બીજુ સૌથી વધુ પસંદગીનું માધ્યમ છે. 84 ટકા ગ્રાહકો પર્સનલ લોન (14%) અને BNPL…

Read More