SBIએ બેઝ રેટ વધારી 10.10 ટકા કર્યો, EMIમાં થશે વધારો

અમદાવાદ, 15 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં વધારો કર્યો છે. બેન્કે બેઝ રેટ 9.40 ટકાથી 70 બેઝિસ પોઈન્ટ વધારી 10.10 ટકા કર્યો છે. જે તા. 15 માર્ચથી લાગુ પડશે. SBIના વ્યાજદરમાં વધારાને કારણે જૂના અને નવા ગ્રાહકોને EMIના રૂપમાં વધુ રકમ ચૂકવવી પડશે. બેઝ રેટ…

Read More

Home Loan: 20 લાખની લોન ઉપર મન્થલી EMI રૂ.301 વધી જશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને જંત્રીમાં બમણો વધારો ઝીંકીને પડ્યા ઉપર પાટું માર્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 25 બેઝિસ પોઇન્ટ (bps)નો વધારો કરી ઘરના ઘરનું સપનું જોનારા સામાન્ય મધ્યમ વર્ગને દાઝ્યા ઉપર ડામ દીધાની લાગણી પ્રવર્તી રહી છે. રેપોરેટમાં વધારો થવાના કારણે તમામ પ્રકારની લોન્સ ઉપરના EMIમાં પણ વધારો થવાની દહેશત…

Read More

નાણામંત્રાલયે રૂપિયો આપ્યો, તો RBIએ કલ્લી પડાવી: રેપો રેટ 50 bps વધાર્યોઃ એક વર્ષમાં ચોથીવાર વધારો કર્યો

નાની બચત યોજનાઓ, એફડીના વ્યાજદર વધ્યા તેની સામે બેન્કો હવે લોનના વ્યાજ વધારશે બેન્કો જો વ્યાજદર પણ 50 બીપીએસ વધારશે તો રૂ. 25 લાખની 20 વર્ષની લોનનો હપ્તો માસિક રૂ. 750 વધી જશે નવી દિલ્હીઃ ગુરુવારે નાણા મંત્રાલયે 3 માસ માટે નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં બે વર્ષ પછી પહેલીવાર 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરીને…

Read More

RBI આ અઠવાડિયે રેપો રેટમાં 35bpનો વધારો કરી શકે છે

પરંતુ રૂપિયાની નબળાઇના કારણે વધુ 50bp વધારો ઝીંકાઇ શકે છે હોમ, ઓટો, પર્સનલ, કોર્પોરેટ સહિતની લોન્સ ઉપર 75-100 bpનો તોળાતો વધારો અમદાવાદઃ સમગ્ર વિશ્વ હાલ ફુગાવાના સતત વધી રહેલા વ્યાપથી પિડાઇને વ્યાજદરમાં વધારાના આશરે છે. યુએસ ફેડ સહિત મોટાભાગની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં વધારો કરી ચૂકી છે. તૈ પૈકી 175 bpના વધારા સાથે ફિલિપાઇન્સ ટોચે, જ્યારે…

Read More

LIC હાઉસિંગે હોમ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો

નવી દિલ્હી: LIC હાઉસિંગ ફાઇનાન્સે હોમ લોન પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ ઉપરાંત, CIBIL સ્કોર પર કેટલી લોન અને કેટલી મુદત મળશે તે સહિત અન્ય ઘણા મુદ્દાઓ પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.  બદલાયેલ વ્યાજ દરો 20 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની વેબસાઇટ અનુસાર, કંપનીએ બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ ઘટાડીને 15.95 ટકા કર્યો છે. આનાથી હોમ લોનના વ્યાજ…

Read More