Hyundai India IPO: હ્યુન્ડાઈ ઈન્ડિયા દિવાળીના અંત સુધી આઈપીઓ લાવશે, 27390-46480 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ દેશની બીજી ટોચની પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (HMIL) નવેમ્બરમાં દિવાળીની આસપાસ આઈપીઓ લોન્ચ કરવા માગતી હોવાના અહેવાલો મળ્યા છે. દક્ષિણ-કોરિયન કંપની હ્યુન્ડાઈ મોટર કો.એ 6 મે, 1996માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. જે 28 વર્ષ બાદ ભારતીય સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવશે. ગતવર્ષે પીવીના વેચાણોની દ્રષ્ટિએ મારૂતિ સુઝુકી બાદ હ્યુન્ડાઈ…
