આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો
અમદાવાદ, 16 જુલાઇઃ આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) જે ભવિષ્યના નફાની હાલની વેલ્યુ દર્શાવે છે તે રૂ. 457 કરોડ રહી હતી જેમાં નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વીએનબી માર્જિન 24.5 ટકા…
