CDSLનું નાણાંકીય સાક્ષરતા અભિયાન ‘નીંવ@25’
2023-08-28
અમદાવાદ, 28 ઓગસ્ટ: એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડે (“CDSL”), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (આઈઆઈએમ-એ) ખાતે ‘CDSL નીંવ @ 25 – ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાઝ #AtmanirbharNiveshak’નું આયોજન કર્યું હતું. આ પહેલ, CDSLના 25મા વર્ષની ઊજવણીના ભાગરૂપે, નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને રોકાણકારોને મૂડીબજારમાં તેમના રોકાણોનેContinue Reading

