IIM સંબલપુરે 100 ટકા પ્લેસમેન્ટનો અનોખો રેકોર્ડ બનાવ્યો
IIM સંબલપુર, તા. 30 માર્ચઃ IIM સંબલપુરે પોતાની સ્થાપના પછી 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સંસ્થાએ તાજેતરમાં જ પોતાની એમબીએ બેચ (2021-23) માટે વાર્ષિક 64.61 લાખ (ડોમેસ્ટિક) અને વાર્ષિક રૂ. 64.15 લાખ (ઈન્ટરનેશનલ)ના સર્વોચ્ચ પેકેજ સાથે 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે. ભારત સરકાર દ્વારા 2015માં સ્થાપિત IIM સંબલપુરે ઔદ્યોગિક માનસિકતા…
