JP Morganના GBI-EMમાં ભારતના 23 સરકારી બોન્ડ ઈન્ડેક્સ સામેલ, જાણો શું લાભ થશે?

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ જેપી મોર્ગને પોતાના ગર્વમેન્ટ બોન્ડ ઈન્ડેક્સ-ઈમર્જિંગ માર્કેટ્સ (GBI-EM) ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. જે GBI-EMમાં જૂન-2024થી દેશના 23 ગર્વમેન્ટ બોન્ડ ઈન્ડેક્સ સામેલ કરશે. આ પગલાં સાથે જેપી મોર્ગને વિશ્વની પાંચમી ટોચના અર્થતંત્રમાં અબજો ડોલરના મૂડી પ્રવાહનો માર્ગ મોકળો કર્યો છે. આ 23 બોન્ડ્સનું સંયુક્ત અંદાજિત મૂલ્ય $33 અબજ છે. જે…

Read More