ઇન્ડિયા એક્ઝિમ બેન્કે તેનાં ESG ફ્રેમવર્ક હેઠળ 144A/Reg-S ફોર્મેટમાં તેનાં પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષીય સસ્ટેનેબિલિટી બોન્ડ જારી કર્યા હતા આ ઇશ્યુ સાથે ઇન્ડિયા એક્ઝિમ બેન્ક વર્ષ 2023માં ડોલર અને સસ્ટેનિબિલિટી બોન્ડ ઇશ્યુઅન્સિસ માટે બજાર ખુલ્લું મૂકનાર પ્રથમ ભારતીય ઇશ્યુઅર બની બાર્કલેઝ, બેન્ક ઓફ અમેરિકા, સિટીગ્રૂપ, એચએસબીસી, જેપી મોર્ગન,Continue Reading