PNBએ બેસલ-III AT1 બોન્ડ્સમાંથી 8.55% કૂપન રેટ પર રૂ. 1,153 કરોડ એકત્ર કર્યા

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કે 27 ડિસેમ્બરે 8.55 ટકાના કૂપન રેટ બેસલ-III વધારાના ટિયર-1 બોન્ડ્સ દ્વારા રૂ. 1,153 કરોડ એકત્ર કર્યા હતા, એમ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. પંજાબ નેશનલ બેન્ક બોન્ડ્સ જારી કરીને રૂ. 3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ઇશ્યૂમાં રૂ. 500 કરોડના બેઝ સાઈઝનો સમાવેશ થાય છે,…

Read More