ઇન્ડો-સ્વિસ બ્લોકચેઇન ફોરમ 2026ની ગિફ્ટ સિટી ખાતે વ્યૂહાત્મક ભાગીદારી
2026-02-13
ગાંધીનગર, ગુજરાત, 13 ફેબ્રુઆરી, 2026: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) દ્વારા NSE IX અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) સાથે મળીને આયોજિત ઇન્ડો-સ્વિસ બ્લોકચેઇન ફોરમ 2026 ભારતના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ગિફ્ટ સિટી આઇએફએસસી ખાતે હાઇ-લેવલ સ્ટેકહોલ્ડર સંવાદ સાથે તેના આખરી દિવસનું સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં બ્લોકચેઇન ફંડામેન્ટલ્સ,Continue Reading

