માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં
બેન્ક NIFTY માટે મુખ્ય સપોર્ટ લેવલ 55,700-55,800 છે, જ્યારે રેઝિસ્ટન્સ 57,300-57,400 અને 58,000-58,200 છે. જો સાપ્તાહિક ધોરણે તે ફરીથી 57,350ની ઉપર બંધ થાય તો તે સંકેત આપશે કે શુક્રવારનો ઉછાળો ટકી રહે તેવો છે, જ્યારે 55,700ની નીચે જવાથી 54,500-53,800 તરફનો રસ્તો ખુલી શકે છે. STOCKS TO WATCH Adani Ports, Aditya Birla Sun Life AMC, Solara…
