બેંગ્લોર, 5 ઓગસ્ટ: ટોયોટા કિર્લોસ્કર મોટરે (TKM) 1 ઑગસ્ટ 2024થી ઈનોવા હાઈક્રોસ ZX અને ZX (O) મૉડલ માટે બુકિંગ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના લૉન્ચથી (નવેમ્બર 2022) જ ઈનોવા હાઈક્રોસને ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેને એસયુવીના આકાર અને MPVની વિશાળતા સાથે તેના અનુપાત માટે પ્રશંસાપાત્ર છે. વર્સેટાઈલContinue Reading