IPO Subscription: આજે ખૂલેલા 3 આઈપીઓમાંથી Motisons Jewellers ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, આઈનોક્સ 61 ગણો ભરાયો

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સપ્તાહની શરૂઆતમાં આજે 3 આઈપીઓ બજારમાંથી ફંડ એકત્ર કરવા ખૂલ્યા છે. જેમાંથી એકમાત્ર મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ ઈશ્યૂ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ ભરાયો છે. જ્યારે મુથુટ માઈક્રોફિન 95 ટકા અને સુરજ એસ્ટેટ ડેવલપર્સ 78 ટકા ભરાયો છે. ત્રણેય ઈશ્યૂ 26 ડિસેમ્બરે લિસ્ટેડ થશે. Motisons Jewellersના રૂ. 151.09 કરોડના આઈપીઓ માટે પ્રથમ દિવસે…

Read More

IPO Market: આજે મેઈન બોર્ડના 3 અને 1 SME IPO ખૂલ્યો, Motisons, S J logisticsમાં 100 ટકાથી વધુ ગ્રે પ્રીમિયમ

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ પ્રાઈમરી  માર્કેટમાં આઈપીઓની વણઝાર વચ્ચે ગ્રે માર્કેટમાં ઉંચા પ્રીમિયમની બોલબાલા વધી છે. આજે મેઈન બોર્ડ ખાતે 3 અને એસએમઈ સેગમેન્ટમાં વધુ એક આઈપીઓ ખૂલ્યા છે. જેમાંથી મોતિસન્સ જ્વેલર્સમાં સૌથી વધુ 180 ટકા ગ્રે પ્રીમિયમ નોંધાયુ છે. જ્યારે SME IPO S J Logisticsમાં 100 ટકા ગ્રે પ્રીમિયમ છે. આ સપ્તાહે મેઈન બોર્ડ સેગમેન્ટના…

Read More

Upcoming IPO: 2023ને વિદાય આપવા આવી રહ્યા છે 9 આઈપીઓ, આગામી સપ્તાહે લોન્ચ થશે

IPO તારીખ (dec) પ્રાઈસ સાઈઝ ગ્રે પ્રીમિયમ Innova 21-26 426-448 570 કરોડ – Azad Eng. 20-22 499-524 740 કરોડ રૂ.400 Credo Brands 19-21 266-280 549.78 કરોડ રૂ. 125 RBZ Jewellers 19-21 95-100 100 કરોડ રૂ.35 Happy forging 19-21 808-850 400 કરોડ રૂ.450 Suraj Estate 18-20 340-360 400 કરોડ રૂ. 65 Motisons 18-20 52-55 151.09 કરોડ…

Read More

INOX India IPO આજે ખૂલ્યો, આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં આ બાબતોને ધ્યાનમાં લો

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ વડોદરા સ્થિત આઈનોક્સ ઈન્ડિયા લિ.નો આઈપીઓ આજે ખૂલ્યો છે. કંપની રૂ. 627થી 660ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1459.32 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રિટેલ રોકાણકારે 22 લોટ શેર્સ માટે રૂ. 14520નું રોકાણ કરવુ પડશે. ગ્રે માર્કેટમાં Inox Indiaના આઈપીઓ માટે શેરદીઠ રૂ. 440 પ્રીમિયમ છે. જે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 660 સામે…

Read More