અદાણી સોલારે 15,000 MWથી વધુ સોલાર મોડ્યુલ શિપમેન્ટ કરી ગ્રીન એનર્જીમાં ડંકો
અમદાવાદ, 4 નવેમ્બર: અદાણી સોલારે ફરી એકવાર ડંકો વગાડ્યો છે. વિશ્વભરમાં 15,000 મેગાવોટ (MW) થી વધુ સૌર મોડ્યુલ મોકલીને કંપનીએ સ્વચ્છ ઉર્જા બનાવવાની યાત્રામાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ-બ્રેક સિદ્ધિ માત્ર લાખો ઘરોને વીજ પુરવઠો પૂરી પાડવા સુધી જ નથી, પરંતુ ભારતને 2047 સુધીમાં ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યની નજીક લઈ જાય…
