ઇન્ડીક્યુબ સ્પેસીસ લિમિટેડ નો IPO 23 જુલાઈએ IPO ખૂલશે,પ્રાઇસબેન્ડ રૂ.225-237

IPO ખૂલશે 23 જુલાઇ IPO બંધ થશે 25 જુલાઇ એન્કર બુક 22 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ.225-237 IPO સાઇઝ રૂ. 700.00 કરોડ લોટ સાઇઝ 63 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 21 જુલાઈ: ઇન્ડીક્યુબ સ્પેસીસ લિમિટેડ (અગાઉ ઇન્ડીક્યુબ સ્પેસીસ પ્રાઇવેટ લિમિટેડ, ઇનોવેન્ટ સ્પેસીસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) 23 જુલાઈ ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ અને રૂ….

Read More

લોક્સ એન્ડ આર્કિટેક્ચર સોલ્યુશન્સે એક્સેસિબલ સ્માર્ટ ડોર લોક ગોદરેજ એડવાન્ટિસ GSL ડD1 રજૂ કર્યું

અમદાવાદ, 21 જુલાઈઃ હોમ સેફ્ટી અને આર્કિટેક્ચરલ સોલ્યુશન્સ સેગમેન્ટમાં અગ્રણી ગોદરેજ ગ્રુપ એન્ટરપ્રાઈસિસ ગ્રુપનો મહત્વનો બિઝનેસ એવા લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે આજે તેની લેટેસ્ટ હાઈ-ટેક ઈનોવેશન એડવાન્ટીસ જીએસએલ ડી સ્માર્ટ ડોર લોક સમગ્ર દેશમાં લોંચ કરવાની જાહેરાત કરી છે. વિશ્વ માટે ભારતમાં ડિઝાઈન અને નિર્માણ એડવાન્ટીસ જીએસએલ ડી1 આધુનિક હોમ સેફ્ટીમાં એક સફળતા છે, જે અત્યાધુનિક…

Read More

બરોડા BNP PARIBAS લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની AUMનો આંક વટાવવાના ઉજવણી કરી

અમદાવાદ, 21 જુલાઈઃ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડની 23મી વર્ષગાંઠ અને એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 10,500 કરોડનો આંક વટાવવાના સ્કીમના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરે છે. ફિક્સ્ડ ઇન્કમના સિનિયર ફંડ મેનેજર્સ વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ…

Read More

કોટવાળીયાઓને કમાઉ ઉદ્યોગસાહસિક બનાવતું અદાણી ફાઉન્ડેશન       

અમદાવાદ, 21 જુલાઈઃ 32 વર્ષીય જસોદાબેન કોટવાળીયાએ અદાણી ફાઉન્ડેશનની મદદથી પોતાનું જીવન બદલી નાખ્યું છે, આદિવાસી ગામની પોતાની પરંપરાગત વાંસ કારીગરીને સમૃદ્ધ આજીવિકામાં ફેરવી દીધી છે. 9મું ધોરણ પાસ  જસોદાબેન એક સમયે પોતાની કુશળતાને ફક્ત ઘરગથ્થુ ઉપયોગમાં લેતા હતા. આજે તેઓ મહિલા કારીગરોના જૂથ આનંદી સખી મંડળનું નેતૃત્વ કરે છે.   અદાણી ફાઉન્ડેશને અનેકવિધ રીતે કોટવાળિયા સમાજના…

Read More

કચ્છમાં રોજગારી વધારવા અદાણી પોર્ટ ખાતે ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપ

અમદાવાદ, 21 જુલાઈઃ અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં  મુન્દ્રા ખાતે   પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના સૌથી મોટા વાણિજ્યિક બંદર મુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપમાં કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, સંલગ્ન કોલેજોના આચાર્યો અને અદાણી સમૂહ ની વિવિધ કંપનીના વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ અદાણી ગ્રુપના ટકાઉ પ્રતિભા…

Read More

GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો IPO 23 જુલાઈએ ખૂલશે,પ્રાઇસબેન્ડ રૂ.225-237

IPO ખૂલશે 23 જુલાઇ IPO બંધ થશે 25 જુલાઇ એન્કર બુક 22 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.225-237 IPO સાઇઝ રૂ. 460.43 કરોડ લોટ સાઇઝ 63 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 21 જુલાઈ: GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને રૂ. 225-237ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 23 જુલાઇએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા….

Read More

Fund Houses Recommendations: HDFCBANK, ICICIBNK, RIL, BANDHANBNK, SONACOMS, AUBANK, INDAIMART

AHMEDABAD, 21 JULY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on HDFC Bank: Maintain Outperform on Bank, raise target price at Rs 2300 versus Rs 2200 (Positive) Jefferies on HDFC Bank: Maintain Buy on Bank,…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 24995, -37.0 points/ -0.15% (Adjusted)

AHMEDABAD, 21 JULY: Asian markets opened with flat to positive note while consolidation has seen at higher levels. U.S. stock index futures are consolidating as market is preparing before a string of key second-quarter earnings in the coming days, with some of Wall Street’s biggest firms set to report. Dow Future (US): 44378, +36.0 points/…

Read More