GHCLનો Q3FY25 PAT 69%વધી રૂ. 168 કરોડ થયો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી: જીએચસીએલ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ત્રિમાસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નાણાકીય કાર્યદેખાવ અંગે વાત કરતાં જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ જલાનએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા સંચાલનના મુખ્ય ક્ષેત્રો પર સતત ધ્યાન આપીને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિકગાળામાં મજબૂત નાણાકીય કાર્યદેખાવ કર્યો છે. ઉદ્યોગજગતની નબળી…

Read More

આ સપ્તાહે 5 પબ્લિક ઇશ્યૂ અને બે IPOના લિસ્ટિંગ જોવા મળશે

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે પાંચ IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને બે શેર લિસ્ટિંગ માટે લાઇનમાં છે. બજેટ પછી સેકન્ડરી માર્કેટમાં મજબૂત ગતિ સાથે, નિષ્ણાતો આગામી મહિનાઓમાં IPOનો પ્રવાહ વધુ ચાલુ રહેવાની આગાહી કરે છે, ખાસ કરીને જાન્યુઆરીમાં જોવા મળેલી મજબૂત કાર્યવાહી પછી, જેમાં રૂ. 7,354 કરોડના 27 IPO સફળતાપૂર્વક બંધ થયા…

Read More

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ કર્યા

ઝાયડસ અને ટકેડા બંને ભાગીદારો મળીને વાશી ખાતે એક સંયુક્ત સાહસ કંપની ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ઝેડટીએચપીએલ)નો પ્લાન્ટ સ્થાપશે જે ટકેડાના નવા ઉત્પાદનો માટે એક વ્યૂહાત્મક સ્થળ છે. વાશી ખાતેનો પ્લાન્ટ યુરોપ અને બાકીના વિશ્વ (અમેરિકાને બાકાત રાખીને) માટે ટકેડાના લેગસી સમાન સ્મોલ મોલેક્યુલનું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં ટકેડાના અન્ય ઉત્પાદનો માટે મુખ્ય પ્રારંભિક સામગ્રી…

Read More

UTI મ્યુચ્યુઅલ ફંડ: UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડ અને UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ UTI મ્યુચ્યુઅલ ફંડે (UTI MF) બે નવા ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે: UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) અને UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ/ટ્રેક કરતી…

Read More

હેસ્ટર બાયોસાયન્સિસનો Q3 કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક 184% વધી રૂ. 11.41 કરોડ

અમદાવાદ, 31 જાન્યુઆરી: એનિમલ હેલ્થ કંપની, હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે ડિસેમ્બર 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 11.41 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, ગત વર્ષે સમાનગાળામાં ચોખ્ખો નફો રૂ. 4.02 કરોડ રહ્યો હતો. વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં 184% વૃદ્ધિ થઈ છે. ડિસેમ્બર 2024માં પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન EBITDA વાર્ષિક ધોરણે 12% વધી…

Read More

ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ, 31 જાન્યુઆરી: ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવા એક્સપિરિયન્સ સેન્ટર પર ઓપ્પોના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે સાથે સાથે સર્વિસ સેન્ટર પણ છે. સ્ટોરમાં ઓપ્પો સ્માર્ટફોનની તમામ રેંજ તથા ઓપ્પોની એક્સેસરીઝ સાથે એક્ટિવિટી ઝોન પણ છે. બાળકો માટેના ઝોનમાં રમકડાં ઉપલબ્ધ છે તો સાથે એક બુક શેલ્ફ પણ…

Read More

ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલ વતી કેન્દ્રીય બજેટ 2025-2026 માટેની બજેટ પૂર્વેની સમીક્ષા

ટેક્સટાઇલ ઉદ્યોગ: કેન્દ્રીય બજેટ 2025-2026 પહેલાં સરકારે કેટલાક એવા પગલાં લેવા જોઇએ, કે જેનાથી આ ક્ષેત્રનો પુનરુદ્ધાર થાય અને વૈશ્વિક ધોરણે તેની સ્પર્ધાત્મકતામાં વધારો થાય અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસને આગળ વધારવા માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે, આ ક્ષેત્ર છેલ્લાં કેટલાક વર્ષોથી નિરંતર પડકારોનો સામનો કરી રહ્યું છે,…

Read More

શ્રીજી શિપિંગ ગ્લોબલે IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ડ્રાય બલ્ક કાર્ગો માટે શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન પૂરાં પાડતા શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા મંજૂરી પ્રાપ્ત કરવા માટે બજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ આઇપીઓ સંપૂર્ણપણે 2 કરોડ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ રહેશે. કંપની…

Read More