“અનૈશા પાટિલ” નામની અનધિકૃત વ્યક્તિ સામે એનએસઇની ચેતવણી

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઇ)ના ધ્યાનમાં આવ્યું છે કે “અનૈશા પાટિલ” નામની અનધિકૃત વ્યક્તિ મોબાઇલ નંબર “6267178479”, ઈમેલ આઈડી – “national.financial.awareness@gmail.com” દ્વારા ઓપરેટ કરે છે તેમજ “જનરલ મેનેજર – એનએસઇ” હોવાનો દાવો કરીને પોતે એનએસઇના “નેશનલ ફાઇનાન્શિયલ અવેરનેસ એકેડેમી”નું પ્રતિનિધિત્વ/સંલગ્ન હોવાનું જણાવી રહી છે તેમજ એનએસઇના નામ અને લોગોનો ઇરાદાપૂર્વક…

Read More

સિમ્ફનીએ હેર ફોલ કંટ્રોલ ગીઝર રેન્જ સાથે વોટર હીટિંગ સોલ્યુશન્સમાં ઝંપલાવ્યું

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ સિમ્ફની  લિમિટેડે 9-સ્તરીય PUROPOD ટેકનોલોજી સાથે વોટર હીટરની શ્રેણી શરૂ કરી વોટર હીટિંગ સોલ્યુશન્સમાં ઝંપલાવ્યું છે. આ ટેકનોલોજી સખત પાણીને નરમ પાણીમાં બદલે છે, હાનિકારક રસાયણો અને અશુદ્ધિઓને દૂર કરે છે – જે વાળ ખરવાના કારણોમાંનું એક છે. કંપનીએ વોટર હીટર સેગમેન્ટમાં 3 મોડલ અને 9 SKUS – સિમ્ફની સ્પા, સિમ્ફની સૌના…

Read More

સુઝલોન અને ટોરેન્ટ પાવરે નવા 486 મેગાવોટ ઓર્ડર સાથે 1 ગિગાવોટ પવન ઊર્જાનું સીમાચિહ્ન હાંસલ કર્યું

પૂણે, 25 જાન્યુઆરીઃ સુઝલોન ગ્રુપ અને ટોરેન્ટ પાવર લિમિટેડે સાથે મળીને નવા 486 મેગાવોટ હાઇબ્રિડ ઓર્ડર સાથે ભારતમાં 1 ગિગાવોટ પવન ઊર્જા ઉત્પન્ન કરવાનું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ કરાર હેઠળ સુઝલોન ગુજરાતમાં ભોગાત પ્રદેશમાં પ્રત્યેક 3 મેગાવોટ કેપેસિટી રેટેડના હાઇબ્રિડ લેટિસ (એચએલટી) સાથેના 162 અત્યાધુનિક એસ144 વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (ડબ્લ્યુટીજી) પૂરા પાડશે. સુઝલોન…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સે રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો

અમદાવાદ, 22 જાન્યુઆરી: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ  રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર પ્રદેશ) માટેનો HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) ઓર્ડર જીીત્યો છે. જેનાથી કંપનીની અમલીકરણ હેઠળની ઓર્ડર બુકને રૂ.54,761 કરોડ અને ટ્રાન્સમિશન નેટવર્કને 25,778 સરકીટ કિ.મી. (ckm) અને 84,186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ…

Read More

કેન્દ્રીય બજેટ 2025-2026 માટેની ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલ વતી બજેટ પૂર્વેની સમીક્ષા

ટેક્સટાઇલ ઉદ્યોગ: તમામ પ્રકારના કૉટન ફાઇબર પર આયાત શુલ્કને નાબુદ કરવા ભલામણ ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસને આગળ વધારવા માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે, આ ક્ષેત્ર છેલ્લાં કેટલાક વર્ષોથી નિરંતર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ઘરેલું કાચા માલની ઊંચી કિંમતો, નોન-ટેરિફ અવરોધો અને ઘરેલું વપરાશમાં ઘટાડાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય…

Read More

આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 5 IPOની એન્ટ્રી અને સાત લિસ્ટિંગનો ધમધમાટ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સેકન્ડરી માર્કેટની અવઢવ ભરી સ્થિતિની જાણે પ્રાઇમરી માર્કેટ ઉપર કોઇ અસર ના હોય તેમ 20 જાન્યુઆરીથી શરૂ થતા આગામી સપ્તાહમાં 5 નવા જાહેર ઇશ્યૂના લોન્ચિંગ થઇ રહ્યા છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટનો એકનો સમાવેશ થાય છે, જેમાં સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરવાની છે. આગામી સપ્તાહના આઇપીઓ એક નજરે ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સઃ…

Read More

અદાણી જૂથ છત્તીસગઢમાં 75000 કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપ ઉદ્યોગોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા હવે છત્તીસગઢમાં મોટા રોકાણની યોજના બનાવી છે. અદાણી ગ્રુપે છત્તીસગઢમાં  વિવિધ ઉદ્યોગોના વિસ્તરણ માટે  ₹ 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. તદુપરાંત કંપની સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે વધારાના  ₹ 5,000 કરોડનું પણ રોકાણ કરશે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ સાથેની…

Read More

અદાણી ટોટલ ગેસને 20% વધુ APM ગેસ ફાળવણી માટે મંજૂરી મળી

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) માટે સરકારે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી શહેર ગેસ વિતરકો માટે ઘરેલુ ગેસ ફાળવણીમાં વધારો કર્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (APM) ગેસ ફાળવણીમાં 20% વધારાની મંજૂરી મળી ગઈ છે. આ નવી ફાળવણી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી અમલમાં આવશે. ગત વર્ષે સરકારે શહેર ગેસ વિતરકો…

Read More