Tag: investment
સ્માર્ટ ફીચર સાથે જિયોફોન પ્રાઇમા ટુ લોન્ચ
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ સ્માર્ટ ફીચર ફોનમાં મોહક ડિઝાઇન અને ઉત્કૃષ્ટ નવીનતાની રજૂઆત સાથે નવો જિયોફોન પ્રાઇમા ટુ જિયો એપ્સ અને યુટ્યૂબ, ફેસબૂક, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને બીજી ઘણી બધી લોકપ્રિય એપ્સને સપોર્ટ કરે છે. જિયોફોન પ્રાઇમા ટુ પરંપરાગત ફીચર ફોનની મર્યાદાઓને તોડે છે કારણ કે વીડિયો કૉલિંગથી સજ્જ છે, તે વપરાશકર્તાઓને કોઈપણ અલગ એપ્લિકેશનની જરૂર વગર સામ-સામે કનેક્ટ…
સનોફી કન્ઝ્યુમર હેલ્થકેર (SCHIL) BSE-NSEમાં લિસ્ટેડ
મુંબઈ, 13મી સપ્ટેમ્બર 2024: સનોફી કન્ઝ્યુમર હેલ્થકેર ઈન્ડિયા લિમિટેડ (“SCHIL”) એ આજે BSE લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર તેની સફળ સૂચિની જાહેરાત કરી છે.સનોફી કન્ઝ્યુમર હેલ્થકેર ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, હિમાંશુ બક્ષી દ્વારા BSE ખાતે શરૂઆતની ઘંટડી વગાડીને આ માઈલસ્ટોનને ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જે કંપનીના ઈક્વિટી શેરના લિસ્ટિંગને…
આર્થિક સ્વતંત્રતા બક્ષનારો અનોખો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)
આર્થિક સ્વતંત્રતાનો અર્થ ઘણી વાર નોકરી અથવા અન્ય આવકસ્રોતો વિના આરામથી જીવવા માટે પૂરતા પૈસા હોવા એવો થાય છે. નાણાંકીય સ્વાતંત્ર્યની સફર કદાચ પડકારજનક લાગતી હોય, પરંતુ તે નાનાંનાનાં સતત પગલાં ભરવાથી શરૂ કરી શકાય છે. આર્થિક વ્યવસ્થાપન માટેનાં સૌથી શક્તિશાળી સાધનો પૈકીનું એક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. તે વ્યક્તિઓને દર મહિનાની જેમ નિયમિત…
મ્યુચ્યુઅલ ફંડ્સએ ઓગસ્ટમાં HDFC બેન્કના રૂ.8200 કરોડથી વધુના શેર વેચ્યા
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ 5.06 કરોડ શેર વેચ્યા હતા, જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સ એ રૂ. 45,000 કરોડના શેરો મેળવ્યા હતા. 41 મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટમાં HDFC બેન્કમાં રૂ. 2.51 લાખ કરોડના 153.87 કરોડ શેરો રાખ્યા હતા, જે જુલાઈમાં રૂ. 2.59 લાખ કરોડના 158.93 કરોડ શેર હતા. HDFC BANK એ રૂ. 8,200 કરોડ…
Wipro 3%થી વધુ ઉછળ્યો, નિફ્ટી IT ઇન્ડેક્સ ટોચ પર
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ Wipro ના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો, જેના વોલ્યુમને કારણે નિફ્ટી IT ઇન્ડેક્સને નવી ઊંચાઈએ પહોંકહ્યો છે . વિપ્રોના 1 કરોડથી વધુ શેરોએ આજે એક્સચેન્જો પર હાથ બદલ્યો, જે નોંધપાત્ર રીતે 80 લાખ શેરની એક મહિનાની સરેરાશને વટાવી ગયો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.6 ટકા ચઢ્યો હતો. જૂનથી ઇન્ડેક્સ સતત વળતર…
Vedanta નો 900 મિલિયન ડૉલરનો બોન્ડ ઇશ્યુ 1.6 ગણો ઓવરસબસ્ક્રાઇબ થયો – Blackrock અને Fidelity મુખ્ય રોકાણકારો
વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (VRL) ની પેટા-કંપની વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ II PLC એ સિંગાપોર એક્સચેન્જને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે પોતાની બોન્ડ ઓફરનું પ્રાઇઝિંગનું કામ પૂરૂં કરી દીધું છે. ઘટનાક્રમથી જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, 10.875 ટકાના 900 મિલિયન ડૉલરની કુલ મુદ્દલનાં ઇશ્યુમાં બ્લેકરોક, લોમ્બાર્ડ ઓડિયર, ફિડેલિટી અને અમુન્ડી જેવા પ્રતિષ્ઠિત રોકાણકારોએ ભાગ લીધો…
EV- વાહન વેચાણમાં નોન -મેટ્રો શહેરોએ દર્શાવી 141% ની વૃદ્ધિઃ જસ્ટ ડાયલ
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલના (EV) બજારમાં હાલના વર્ષોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે,જેના મુખ્ય પરિબળો છે સરકારી પ્રોત્સાહનો, વધતી જાગરૂકતા અને EV ટેક્નોલોજીમાં પ્રગતિનું સંયોજન. છેલ્લા ત્રણ વર્ષનો સેલ્સ ડેટા, સતત વૃદ્ધિ સાથે આ વલણને પ્રતિબિંબિત કરે છે. FADA અનુસાર, ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનો વાર્ષિક બજાર હિસ્સો, માર્ચ 2022માં 1.3% ની સરખામણીમાં માર્ચ 2023માં…
