MCX WEEKLY REVIEW: ક્રૂડ તેલના વાયદામાં રૂ.220નો ઉછાળો

મુંબઈ, 7 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 જૂન થી 4 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 65,74,038 સોદાઓમાં કુલ રૂ.6,74,999.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,01,209.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 573734.77 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,57,205 સોદાઓમાં રૂ.68,809.14 કરોડનાં…

Read More

છેલ્લા એક માસમાં ભારતીય બજારોમાં 11%નો ઉછાળો

અમદાવાદ, 5 જુલાઇઃ 4 જૂનના ચૂંટણી પરિણામોથી એક મહિનાના ગાળામાં ભારતીય શેર બજારો 11 ટકા ઉછળ્યા હતા, જે સ્થાનિક શેરોમાં નવેસરથી વિદેશી રોકાણકારોની ખરીદીના ટેકાને કારણે મજબૂત રેલીને કારણે ચાલ્યા હતા. જે મે 2019 અને મે 2014 પછી ચૂંટણી પછીનો સૌથી મજબૂત ઉછાળો દર્શાવે છે. મે 2019માં, ચૂંટણીના એક મહિના પછી બજારોમાં 0.1 ટકાનો થોડો…

Read More

જૂનમાં 42 લાખથી વધુ નવા ડીમેટ એકાઉન્ટ્સ ખૂલ્યા, કુલ એકાઉન્ટ્સની સંખ્યા 16 કરોડને પાર

અમદાવાદ, 5 જુલાઇઃ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, જૂન માસમાં નવાં ખૂલેલાં ડીમેટ એકાઉન્ટ્સની સંખ્યા કુલ 42.4 લાખથી વધુ નોંધાઇ છે. જે ફેબ્રુઆરી 2024 પછી સૌથી વધુ એકાઉન્ટ ખોલવાનો દર દર્શાવે છે. ફેબ્રુઆરી-24માં 36 લાખ અને એક વર્ષ અગાઉ 23.6 લાખ ઉમેરાયા હતા. ભારતીય બજારમાં તેજીની વચ્ચે વિદેશી રોકાણકારોની સતત ખરીદીને…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.36નો ઘટાડો

મુંબઈ, 5 જુલાઇઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.5,960.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,532.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 4426.38 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.150 અને ચાંદીનો વાયદો રૂ.585 વધ્યો  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં…

Read More

NSEએ SME IPO પર 90% પ્રાઇસ કંટ્રોલ કૅપ લાદી

મુંબઇ, 4 જુલાઇઃ SME પ્લેટફોર્મ પર SME IPOની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ્સ (IPO) માટે ખાસ પ્રી-ઓપન સત્ર દરમિયાન એક્સચેન્જોમાં ઓપનિંગ પ્રાઇસ ડિસ્કવરી અને સંતુલન કિંમતને પ્રમાણિત કરવા માટે, ઇશ્યૂ કિંમત પર 90% સુધી એકંદર કેપિંગ મૂકવાનો નિર્ણય NSE એ લીધો હોવાનું પરિપત્રમાં જણાવ્યું છે. શેરબજારમાં “ફરોથ” બિલ્ડ-અપ એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જ્યાં અસ્કયામતોના…

Read More

MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સાંકડી વધઘટ

મુંબઈ, 4 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.4,988.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,392.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3595.32 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,412ના ભાવે ખૂલી,…

Read More

Emcure ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં

અમદાવાદ, 3 જુલાઇઃ Emcure ફાર્માસ્યુટિકલ્સે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં છે. એન્કર બુકમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ, એસબીઆઇ એમએફ, નિપ્પોન ઇન્ડિયા એમએફ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગોલ્ડમેન સૅશ એસેટ મેનેજમેન્ટ, નોમુરા, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સામેલ છે. ફાર્મા કંપનીએ 48…

Read More

જૂનમાં PSU બેન્ક સિવાય તમામ ઇન્ડેક્સ સુધર્યા

અમદાવાદ, 3 જુલાઇઃ નિફ્ટી જૂન’24માં 24k ઉપર 24,011 પર +6.6%  MoM સુધારા સાથે સમાપ્ત થતાં પહેલાં 24,174ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. જૂન’24માં મિડકેપ્સ અને સ્મોલકેપ્સે અનુક્રમે 1.2% અને 3.1%ની વૃદ્ધિ દ્વારા લાર્જકેપ્સને પાછળ રાખી દીધા હતા. તેવી જ રીતે, CY24YTD માં, મિડકેપ્સ અને સ્મોલકેપ્સે લાર્જકેપ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે અને અનુક્રમે 20.7% અને…

Read More