ઓગસ્ટમાં આગેકૂચઃ સેન્સેક્સે 5.60 ટકાની વૃદ્ધિ નોંધાવી

સ્મોલકેપ, મિડકેપ ઇન્ડેક્સમાં પણ 5.90 ટકાનો સંગીન સુધારો પાવર, રિયાલ્ટી, સીજી, સીડી, એનર્જી, ઓઇલ અને ટેલિકોમ ઇન્ડેક્સમાં સેન્સેક્સ કરતાં પણ વધુ સુધારો નોંધાયો ઓટો, મેટલ, ફાઇનાન્સ અને પીએસયુ ઇન્ડાઇસિસમાં 5 ટકા ઉપરાંત સુધારો નોંધાયો એફએમસીજી 3 ટકા અને હેલ્થકેર 0.49 ટકાના સુધારા સાથે રહ્યા આઇટી, બેન્કેક્સ અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો ભારતીય શેરબજારો…

Read More

STOCK MARKET OUTLOK AT A GLANCE

સોમવારના હેવી કરેક્શન બાદ માર્કેટમાં મંગળવારે ફ્લેટ ટ્રેન્ડ રહેવાની શક્યતા વિશેષ જણાય છે. એશિયા પેસેફિક બજારોનો ટ્રેન્ડ મિક્સ રહ્યો છે. યુએસ સ્ટોક્સ નરમ રહ્યાં છે. ઓઇલ પ્રાઇસમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. એફપીઆઇ ફરી વેચવાલ બની છે. આવી સ્થિતિમાં પણ એફએમસીજી અને એનર્જી સેક્ટરના શેર્સમાં સુધારાની જ્યારે આઇટી અને ટેકનોલોજી શેર્સમાં બેરિશ ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના…

Read More

સેન્સેક્સ ફરી 58000ની નીચે, નિફ્ટીએ 17500ની સપાટી ગુમાવી

– ફેડ રિઝર્વના નિરાશાજનક નિવેદન પાછળ વૈશ્વિક શેરબજારોમાં કાડાકો – સેન્સેક્સમાં 861 પોઇન્ટ અને નિફ્ટીમાં 246 પોઇન્ટનું ગાબડું – આઇટી, ટેકનોલોજી, રિયાલ્ટી, મેટલ્સ અને બેન્કિંગ શેર્સમાં બાકોરાં – 56.87 ટકા ટ્રેડેડ શેર્સ નેગેટિવ ઝોનમાં રહેવા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ – નિફ્ટી હવે ટેકનિકલી 71150 પોઇન્ટની સપાટી જાળવે તે અતિ જરૂરી અમદાવાદઃ 26 ઓગસ્ટના રોજ યુએસ માર્કેટમાં…

Read More

કુશળતા ધરાવતા રોકાણકારો SIP સાથે વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે

● ભારતીય રોકાણકારોની ઇક્વિટી ફાળવણીમાં જોખમની ક્ષમતાની મોટા પાયે ઉપેક્ષા કરે છે ● નુકસાન સહન કરવાની ઓછી ક્ષમતા ધરાવતા રોકાણકારો વધારે રકમનું જોખમ લે છે ● નાણાકીય કુશળતા ધરાવતા રોકાણકારો એસઆઇપીની સાથે બજારમાં વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે નવી દિલ્હી: મોટા ભાગના ભારતીય રોકાણકારો સ્ટ્રેટેજાઇઝર્સ (35 ટકા)  છે – આ પ્રકારના રોકાણકારો ગણતરીપૂર્વકના જોખમો લેવાની…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17407- 17236, RESISTANCE 17687- 17796

નિફ્ટીએ છેવટે તેની અગાઉની ફોલિંગ ટ્રેન્ડ લાઇનને બ્રીચ કરવા સાતે 87 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ પોઝિટિવ મૂવ જોવા મળી છે. કેશ સેગમેન્ટમાં એફઆઇઆઇની ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓ નેટ વેચવાલ રહી છે. અગાઉ જણાવ્યા અનુસાર બેરિશ વ્યૂ હજી પણ જળવાઇ રહ્યો છે. પરંતુ શોર્ટ રનમાં એકાદ બાઉન્સ બેકની…

Read More

Nifty 50 EPS વર્ષાન્તે બમણી થશે: મોતિલાલ ઓસવાલની એસેટ એલોકેશન પર સલાહ

મોતિલાલ ઓસ્વાલ પ્રાઈવેટ વેલ્થ રોકાણકારોને વર્તમાન સંજોગોમાં કયાં કેટલુ રોકાણ કરવુ જોઈએ તેની માહિતી આપતો વેબિનાર યોજ્યો હતો. જેમાં મલ્ટી એસેટ સ્ટ્રેટર્જી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં એવી પણ ચર્ચા કરાઇ હતી કે, વિવિધ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં મળતા રિટર્ન મારફત વેલ્થ ક્રિએટ કરી શકાય છે. સાથે રિટાયરમેન્ટ માટે નિયમ આધારિત મલ્ટી એસેટ સ્ટ્રેટર્જી અપનાવી પારંપારિક…

Read More

મંગળવારે પણ ગેપ અપ- ડાઉનની કન્ડિશનમાં ભારતીય શેરબજારો

અમદાવાદઃ મંગળવારે અપેક્ષા અનુસાર ભારતીય શેરબજારો ગેપડાઉન સાથે ખુલ્યા છે અને સવારે 9.26 કલાકની સ્થિતિ અનુસાર સેન્સેક્સ 133 પોઇન્ટ અને નિફ્ટી 26 પોઇન્ટના ગેપડાઉનથી ચાલી રહ્યા હતા. પરંતુ થોડી જ ક્ષણોમાં સેન્સેક્સ 20 પોઇન્ટ અપ થયા બાદ ફરી 42 પોઇન્ટ ડાઉન થયો હતો. આમ વોલેટિલિટિ વચ્ચે માર્કેટ્સ અથડાઇ રહ્યા હતા.ફેડરલ રિઝર્વ દ્વારા વધારાના તીવ્ર વ્યાજ-દર…

Read More

અદાણી પાવર 2015ના 19.65ના તળિયેથી 2098% વધી 412ની ટોચે

અમદાવાદઃ અદાણી પાવર લિમિટેડના શેરમાં છેલ્લા આઠ વર્ષમાં રૂ. 19.65ની બોટમથી 2098 ટકા (20 ગણા ઉછાળા સાથે)ના ઉછાળા સાથે રૂ. 412ની સર્વોચ્ચ સપાટી નોંધાઇ છે. એટલુંજ નહિં આ વર્ષે આ શેરમાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાઇ છે. જેના કારણે રોકાણકારોની મૂડીમાં જંગી વધારો થયો છે. એટલુંજ નહિં, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપની માર્કેટ કેપિટલાઇઝેશની દ્રષ્ટિએ સરકારી…

Read More