અમદાવાદઃ મિનિ વેકેશનનો માહોલની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારોએ ફરી સુધારાના ભાંખોડીયા ભરવાની શરૂઆત કરી છે. મંગળવારે મહાવીર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઇડે નિમિત્તે બજારો બંધ રહેવાના કારણે આ સપ્તાહે ટ્રેડિંગના દિવસો ગણીને 3 રહેશે. પરંતુ અંડરટોન ધીરે ધીરે સુધરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. સોમવારે નિફ્ટીએ સુધારાની શરૂઆત કરી 17428થી 17313ના લેવલ નોંધાવ્યા હતા. ત્યારબાદ જોકે વધઘટ સંકડાયેલી રહેવા સાથે છેલ્લે 38 પોઇન્ટના સુધારા સાથે 17398 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ/બુલિશ રહી હતી.

ટેકનિકલી 17300 ક્રોસ  કર્યા બાદ તે લેવલ જળવાઇ રહેવું જરૂરી રહેશે. ઉપરમાં 17446 અને 17495 મહત્વની રેઝિસન્ટસ સપાટીઓ ગણી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY17398BANK NIFTY40813IN FOCUS
S-117331S140613PRINCE PIPES (B)
S217264S240414DIVISLAB (B)
R117446R140935HINDALCO (B)
R217495R241057APOLLOHOSP (S)

BANK NIFTY SUPPORT 40613- 40414, RESISTANCE 40935- 41057

સોમવારે સાંકડી વધઘટ છતાં પોઝિટિવ સેક્ટોરલ બ્રેડ્થ સાથે 204 પોઇન્ટના સુધારા સાથે 40813નું લેવલ નોંધાવ્યું છે. નીચામાં 40414- 40613 મહત્વની ટેકાની સપાટીઓ અને ઉપરમાં 40935 અને 41057 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

Intraday Picks

DIVISLABS (PREVIOUS CLOSE: RS2875) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2840- 2865 for the target of Rs2970 with a strict stop loss of Rs2800.

HINDALCO (PREVIOUS CLOSE: RS403) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs397- 400 for the target of Rs413 with a strict stop loss of Rs393.

APOLLOHOSP (PREVIOUS CLOSE: RS4234) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs4270- 4300 for the target of Rs4130 with a strict stop loss of Rs4350. 

(Mitul Shah – Head of Research at Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)