અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-50માં શરૂઆતી તીવ્ર ઘટાડો થયા બાદ છેલ્લે 13 પોઇન્ટના સુધારા સાથે 17662 પોઇન્ટના લેવલે બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ ધીરે ધીરે ટર્ન થઇ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે બુલિશ ડાઇવર્સન દર્શાવે છે. નિફ્ટી 18000 પોઇન્ટ ક્રોસ કર્યા બાદ તેજીનો અવકાશ રહેલો છે. તેજ રીતે બેન્ક નિફ્ટી માટે પણ એકવાર 41200ની સપાટી ક્રોસ થવી જરૂરી રહેશે.

NIFTY17662BANK NIFTY40655IN FOCUS
S117555S140278PRINCEPIPE (B)
S217447S239901APOLOHOSPI (B)
R117753R140922SBILIFE (B)
R217843R241189HINDUNILVR (B)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)