અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ ડલ સ્ટાર્ટ પછી બાઉન્સબેકની સ્થિતિ નોંધાવી હતી. જેમાં 17446- 17654 પોઇન્ટના લેવલ્સની સફર જોવા મળી હતી. પરંતુ પાછળથી ઇન્ડેક્સ ફરી સાંકડી રેન્જમાં સંકડાયેલો રહ્યો છેલ્લે 6 પોઇન્ટના લોસ સાથે 17610 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સંપુર્ણપણે સાવચેતીનું જ ગણવું રહ્યું. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીનો ટ્રેન્ડ દિવસ દરમિયાન સાઇડવે રહેવા સાથે મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ, મિડિયમ ટર્મ ટ્રેન્ડ પણ નેગેટિવ જણાય છે. તેથી 17800 ક્રોસ થાય નહિં ત્યાં સુધી નવાં લેણ માટે થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરવી હિતાવહ રહેશે. નીચામાં 17400નો નવો ટાર્ગેટ ગણાવાય છે. ત્યારબાદ નીચામાં 17300 પણ થઇ શકે. માટે સમય વર્તે સાવધાનની નીતિ અખત્યાર કરીને સ્ટોપલોસ કે સાથ ચલો.

NIFTY17610BANK NIFTY40669IN FOCUS
S117486S140035VOLTAS (B)
S217362S239400MUTHUT FIN (B)
R117694R141031KOTAK BANK (B)
R217778R241392DRREDDY (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 40035- 39400, RESISTANCE 41031- 41392

ગુરુવારે બેન્ક નિફ્ટીએ પણ નેગેટિવ સ્ટાર્ટ પછી રિકવરી દર્શાવી હતી અને છેલ્લે 156 પોઇન્ટના ગેઇન સાથે 40669 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. પરંતુ સલામતીની આલબેલ સાથે. ટેકનિકલી જોઇએ તો માર્કેટમાં વોલેટિલિટી ઘટેલી રહેવા સાથે મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ મંદીવાળાની ફેવર કરી રહ્યા છે. માટે ઉપરમાં 41400- 41800- 42000 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.

Intraday Picks

MUTHOOTFIN (PREVIOUS CLOSE: 1,026) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,016- 1,010 for the target of Rs1,060 with a strict stop loss of Rs990.

KOTAKBANK (PREVIOUS CLOSE: 1,762) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,752- 1,740 for the target of Rs1,810 with a strict stop loss of Rs1,720.

DRREDDY (PREVIOUS CLOSE: 4,370) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs4,352- 4,330 for the target of Rs4,440 with a strict stop loss of Rs4,280.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)