GHCL: CSR દ્વારા કચ્છમાં સમુદાય સશક્તિકરણમાં અગ્રેસર

કચ્છ, 8 જાન્યુઆરી: બાડા ગામમાં તેના ગ્રીનફીલ્ડ સોડા એશ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો પાયો નાંખતા પહેલાં GHCLએ ઉદ્યોગો સમુદાયનું સશક્તિકરણ કેવી રીતે કરી શકે છે તેનું એક જ્વલંત ઉદાહરણ સ્થાપિત કરી દીધું છે. સર્વાંગી વિકાસના વિઝનથી પ્રેરિત આ કંપની ખૂબ જ પ્રભાવશાળી કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલનું નેતૃત્ત્વ કરી રહી છે, જે તાત્કાલિક પડકારોને દૂર કરવાની સાથે-સાથે…

Read More

CREDAI ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન

અમદાવાદ, 8 જાન્યુઆરી: કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) ગાંધીનગર દ્વારા 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, જે બુમિંગ ટ્રાઇ સિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એસ્ટેટના શ્રેષ્ઠ એકમોનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટમાં 65 ટોચના ડેવલપર્સ દ્વારા 120+ થી વધુ પ્રોજેક્ટ એક છત નીચે…

Read More

એક્સેલે નવું 650 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત કર્યું

નવી દિલ્હીઃ 7 જાન્યુઆરીઃ ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં બોલ્ડ ફાઉન્ડર્સને ટેકો આપવા માટે સમર્પિત 650 મિલિયન ડોલરનું અર્લી-સ્ટેજ ફંડ એકત્રિત કર્યું છે. એક્સેલ પોતાના ક્ષેત્રે આગળ વધવા માટે સ્થાપકોને મેન્ટરશિપ, નેટવર્ક્સ અને સપોર્ટ પૂરો પાડવા માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ અને 40 કરતા વધુ વર્ષોના અનુભવનો લાભ લે છે. આ ફંડ સાથે…

Read More

આગામી સપ્તાહે NIFTY 24,400-24,800ને લક્ષ્યાંક બનાવીને વધુ વેગ પ્રદાન કરી શકે

Weekly Note by Mr. Ajit Mishra – SVP, Research, Religare Broking Ltd મુંબઇ, 5 જાન્યુઆરીઃ અમદાવાદ, 5 જાન્યુઆરીઃ શેરબજારોએ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત તો પોઝિટિવ નોટ સાથે કરી છે. અસ્થિરતા હોવા છતાં બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ લગભગ 1% વધ્યા હતા. શરૂઆતમાં, સેન્ટિમેન્ટ ઘટાડા તરફી હતું, જે પછીના સત્રોમાં થોડો સુધારો દર્શાવે છે. નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 24,004.7 અને 79,223.11…

Read More

મનુભાઈ એન્ડ શાહ LLPએ 50 વર્ષની ઉજવણી કરી

અમદાવાદ, 5 જાન્યુઆરી: એકાઉન્ટિંગ ફર્મ મનુભાઈ એન્ડ શાહ LLPએ અમદાવાદમાં તેના 50 વર્ષના માઈલસ્ટોનની ઉજવણી કરી. વર્ષ 1975માં સ્થપાયેલ, ગોલ્બલ ક્લાયન્ટ બેઝ સાથે એક નેશનલ ફર્મ તરીકે વિકાસ પામી છે, જે ખાનગી વ્યવસાયોથી લઈને જાહેર વેપાર કરતી કંપનીઓ અને બિન-નફાકારક કંપનીઓને સેવા પ્રદાન કરે છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા…

Read More

NSE IX એ નિફ્ટી ભારત બોન્ડ સૂચકાંકો પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કર્યા

મુંબઇ, અમદાવાદ, ગાંધીનગર, 2 જાન્યુઆરીઃ NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)એ નિફ્ટી ભારત બોન્ડ ઈન્ડાઈસિસ પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે IFSC એક્સચેન્જિસમાં પ્રથમવાર ફિક્સ્ડ ઈન્કમ ડેરિવેટિવ્ઝ છે. આ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ ‘નિફ્ટી ભારત બોન્ડ ઇન્ડેક્સ’ પર રજૂ કરવામાં આવ્યા છે, જે સરકારની માલિકીની સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ AAA-રેટેડ બોન્ડ્સના પોર્ટફોલિયોના પ્રદર્શનની સાથે સુસંગત…

Read More

અદાણી એન્ટર. અદાણી-વિલ્મરના સંયુક્ત સાહસમાંથી બહાર

અમદાવાદ, 31 ડિસેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની (“AEL”) સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી કોમોડિટીઝ LLP અને વિલ્મર ઇન્ટરનેશનલ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની લેન્સ પ્રા.લિ.એ કરેલા એક કરારના અનુસંધાને લેન્સ -અદાણી વિલ્મરના અદાણી કોમોડિટીઝ લિ.પાસે કોલ ઓપ્શન અથવા પુટ ઓપ્શનની કવાયતની તારીખે હાલ રહેલા ભરપાઇ થયેલા તમામ ઇક્વિટી શેર મહત્તમ 31.06% ના સંદર્ભમાં હસ્તગત કરશે. વધુમાં પક્ષકારો વચ્ચે…

Read More