BSE WEEKLY REPORT : BSE SENSEX, MIDCAP, SMALLCAP, LARGECAP, NIFTY METAL

અમદાવાદ, 28 સેપ્ટેમ્બર 2024: BSE સેન્સેક્સ 1027.54 પોઈન્ટ સાથે 1.22 ટકા વધીને 85,571.85 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 388.05 પોઈન્ટ સાથે 1.50 ટકા વધીને 26,179 પર બંધ થયો. 27 સપ્ટેમ્બરના રોજ, BSE સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 85,978.25 અને 26,277.35 ની નવી ટોચને સ્પર્શ કર્યો હતો. BSE મિડ-કેપ ઈન્ડેક્સ સપ્તાહ દરમિયાન 0.7 ટકા ઉછળ્યો…

Read More

MCX DAILY REPORT: સોનાના વાયદા માં રૂ.186 અને ચાંદીમાં રૂ.220નો ઘટાડો

મુંબઈ,27 સેપ્ટેમ્બર 2024: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44608.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13139.4 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.31468.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18951 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.831.69 કરોડનું થયું હતું….

Read More

AJIO એ ઓનલાઇન વિસ્તરણ જાળવી રાખવા એ H&Mનો ઉમેરો કર્યો

મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2024: AJIOએ એના પ્લેટફોર્મ પર સસ્ટેઇનેબ્લ રીતે શ્રેષ્ઠ કિંમત પર ફેશન અને ગુણવત્તા માટે પ્રસિદ્ધ બ્રાન્ડ H&M લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો ઉદ્દેશ H&Mની ઓનલાઇન હાજરી વધારવાનો છે,આ રીતે AJIOએ એના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઉમેરી છે. H&M પોતાના આકર્ષક કલેક્શનને AJIO પર લોંચ કરશે, જેમાં…

Read More

NSE એ DR સાઇટ પરથી લાઇવ ટ્રેડિંગ કરવા માટે T+0 રોલિંગ સેટલમેન્ટ મોકૂફ કરી

અમદાવાદ, 27 સેપ્ટેમ્બર 2024: NSE એક્સચેન્જ ભવિષ્યમાં T+0 સેટલમેન્ટ ની રજૂઆત માટે સુધારેલી તારીખ જારી કરશે. માર્ચમાં તેની રજૂઆત થઈ ત્યારથી, T+0 મિકેનિઝમે વૈકલ્પિક પતાવટ ની ઓફર કરી છે, જે પ્રમાણભૂત T+1 સિસ્ટમની સાથે કાર્યરત છે, સામાન્ય રીતે બીજા દિવસે ટ્રેડ્સ સેટલ થાય છે. T+0 ચક્ર ઝડપી મૂડીને સક્ષમ કરે છે. 2002માં T+3 અને ત્યારબાદ…

Read More

કેમિકલ વેસ્ટ માટે ડીપ સી ડિસ્ચાર્જ પાઈપલાઈન માટે ગુજરાત તૈયાર

અમદાવાદ,26 સપ્ટેમ્બર 2024:  ભારત 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કેમિકલ અને પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા નિર્ણાયક હશે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ASSOCHAM દ્વારા યોજાયેલી કેમિકલ અને પેટ્રો કેમિકલ કોન્કલેવ 2024માં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની વર્તમાન ટર્મમાં ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના…

Read More

MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.252 અને ચાંદીમાં રૂ.1695નો ઉછાળો

મુંબઈ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80269.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15228.1 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.65038.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19019 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1666.21 કરોડનું થયું હતું. બુલિયન ઈન્ડેક્સ…

Read More

M & B Engineering Limited એ DHRP ફાઇલ કર્યું

અમદાવાદ ,26 સેપ્ટેમ્બર 2024: એમ એન્ડ બી એન્જિનિયરિંગ લિમિટેડે બજાર નિયામક સેબી તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.કંપની મુખ્ય બે ડિવિઝનમાં કામ કરે છેઃ ફિનિક્સ ડિવિઝન જે પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ અને જટિલ સ્ટ્રક્ચરલ સ્ટીલ કમ્પોનેન્ટ્સ માટે વ્યાપક સોલ્યુશન પૂરા પાડે છે અને પ્રોફ્લેક્સ ડિવિઝન જે આધુનિક સેલ્ફ-સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ સોલ્યુશન્સમાં નિપુણતા ધરાવે છે. પ્રોજેક્ટ ડિઝાઇન…

Read More

ITC ઓલટાઇમ હાઇ, માર્કેટકેપ રૂ. 6.5 લાખ કરોડ ક્રોસ

મુંબઇ, 26 સપ્ટેમ્બરઃ આઇટીસીનો શેર સતત સુધારાની ચાલમાં આજે ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. ITCનો શેર લગભગ 1 ટકા વધીને 26 સપ્ટેમ્બરે રૂ. 522.45ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રૂ. 6.5 લાખ કરોડને પાર કરી ગયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં, Sproutlifeનું ટર્નઓવર FY22માં રૂ. 68 કરોડથી વધીને FY24માં રૂ. 108 કરોડ થયું…

Read More