MCX: સોના-ચાંદીના વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડો

મુંબઈ, 7 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.46,789.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,893.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 37890.50 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,398 અને…

Read More

સેન્સેક્સ 380 પોઈન્ટ્સ ઘટ્યો, નિફ્ટીએ 22,300નું લેવલ મેનેજ કર્યું, મેટલ્સ શેર્સમાં મંદી

અમદાવાદ, 7 મેઃ ભારતીય શેરબજારોમાં લાઇવ ઇલેક્શનની સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટીમાં પણ તેજી-મંદીનો તાલ જોવા મળ્યો હતો. એક તબક્કે સેન્સેક્સે 73000 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 22300 પોઇન્ટની સપાટીઓ તોડી હતી. પરંતુ સેકન્ડ સેશનમાં બાજી થોડી સુધરવા સાથે સેન્સેક્સ 383 પોઈન્ટ (0.5%) ઘટીને 73,511.85 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 141 પોઈન્ટ (0.6%) ઘટીને 22,301.50…

Read More

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી

મુંબઈ, 7 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી છે જે કંપનીની પ્રથમ યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ છે. ICICI પ્રુ પ્લેટિનમ કોઈપણ જાતના ખર્ચ કે કરવેરાની અસર વિના એસેટ ક્લાસીસ વચ્ચે અનલિમિટેડ ફ્રી સ્વિચીસ પૂરી પાડે છે. ગ્રાહકો આ પ્રોડક્ટ હેઠળ 21 ફંડ્સની શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે જેમાં 13 ઇક્વિટી અને ડેટ તથા…

Read More

India VIX ઈન્ડેક્સ વર્ષની ટોચે, શેરબજારમાં વોલેટિલિટી વધવાનો સંકેત, આ શેરો પર નજર રાખો

અમદાવાદ, 7 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી આજે મિક્સ ટ્રેન્ડમાં બંધ રહ્યા છે. ઈન્ટ્રા ડે અફરાતફરી જોવા મળી હતી. જેની પાછળનું કારણ વોલેટિલિટી ઈન્ડેક્સ India VIXમાં રેકોર્ડ ઉછાળો છે.  India VIX ઈન્ડેક્સ આજે 15 ટકા ઉછાળા સાથે 16.96ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. જે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીનો સંકેત આપે છે. ફિઅર ઈન્ડેક્સ તરીકે જાણીતા India VIX…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.464, ચાંદીમાં રૂ.1272નો ઉછાળો

મુંબઈ, 6 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44,461. કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,159.97 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 33289.61 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,849ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,297 અને…

Read More

Q4 Results: આ ઓઈલ મેન્યુફેક્ચરિંગ કંપની આ વર્ષે બોનસ કેન્ડિડેટ

અમદાવાદ, 6 મે: Hindustan Petroleum Corporation Limited (HPCL) તેની 9 મે, 2024ના રોજ યોજાનારી બોર્ડ બેઠકમાં ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023-24ના પરિણામોની જાહેરાત દરમિયાન શેરધારકોને બોનસ શેર્સ આપી શકે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બોનસ શેર જારી કરવા મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હજી રેકોર્ડ તારીખની જાહેરાત થઈ નથી. ત્રીજી વખત…

Read More

MF હોલ્ડિંગ સર્વોચ્ચ સપાટીએ, FII હોલ્ડિંગ 11-વર્ષના નીચા સ્તરે: primeinfobase.com

મુંબઇ, 7 મેઃ NSE પર લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs) નો હિસ્સો વધીને 31 માર્ચ, 2024 ના રોજ 8.92 ટકાની વધુ સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે 31 ડિસેમ્બર, 2023 ના રોજ 8.81 ટકા હતો. primeinfobase.com ના આંકડાઓ મુજબ, ત્રિમાસિક ગાળા દરમિયાન હોલ્ડિંગ INR 81,539 કરોડની સપાટીએ હતી. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC),…

Read More

Indegene IPO પ્રથમ દિવસે 1.67 ગણો ભરાયો, જાણો ગ્રે પ્રીમિયમ- બ્રોકરેજ ટીપ્સ

અમદાવાદ, 6 મે ઈંડેજીન લિમિટેડનો રૂ. 1841.76 કરોડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. ખૂલતાંની થોડી જ ક્ષણોમાં 55 ટકા સુધી સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો હતો. પ્રથમ દિવસે કુલ 1.67 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ પોર્શન 4.14 ગણો, રિટેલ 1.50 ગણો અને એમ્પ્લોયી પોર્શન 1.31 ગણો ભરાયો છે. ઈન્ડેજીન લિમિટેડ રૂ. 430-452ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1841.76…

Read More