મારુતિ સુઝુકી Q1 FY25 ચોખ્ખો નફો 47% વધીને રૂ. 3,650 કરોડ

મુંબઇ, 31 ઓગસ્ટઃ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો Q1 FY25 ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 47 ટકા વધીને રૂ. 2,485 થી રૂ. 3,650 કરોડ થયો છે, જે બજારની અપેક્ષાઓ કરતાં વધીને જોવા મળ્યો છે. ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીની એપ્રિલ-જૂન આવક 10 ટકા વધીને રૂ. 35,531 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ….

Read More

ટેક્સ રિટર્નમાં થયેલી ભૂલો સુધારવા માટે ફોર્મ ITR U શું છે?

કરદાતાઓ માટે ટેક્સ ફોર્મને સમજવા માટે એક સરળ માર્ગદર્શિકા… ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ પછીથી ખ્યાલ આવે કે તમે ભૂલ કરી છે અથવા કેટલીક નિર્ણાયક વિગતો શામેલ કરવાનું ભૂલી ગયા છો. તો તેને સુધારવા માટે ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2022 માં એક ઉકેલ રજૂ કર્યો છે તે છે… ITR-U અથવા અપડેટ કરેલ આવકવેરા…

Read More

સેબીએ ઓમેક્સ (omaxe) અને તેના 3 એક્ઝિક્યુટિવ પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો

મુંબઇ, 31 જુલાઇઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રિયલ એસ્ટેટ ફર્મ Omaxe, તેના ચેરમેન રોહતાસ ગોયલ, મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગોયલ અને અન્ય ત્રણ એક્ઝિક્યુટિવ્સ પર કંપનીના નાણાકીય નિવેદનોમાં અનિયમિતતા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. રોહતાસ ગોયલ અને મોહિત ગોયલ ઉપરાંત, સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત વ્યક્તિઓમાં સુધાંશુ એસ. બિસ્વાલ, અરુણ કુમાર પાંડે અને…

Read More

MCX: કોટન વાયદામાં રૂ.560નો ઘટાડો

મુંબઈ, 30 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.36,211.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,105.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 28104.63 કરોડનો હતો. સોના-ચાંદીના વાયદામાં એકંદરે સુધારો  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10…

Read More

એસીસીએ Q1  ચોખ્ખો નફો રૂ. 361 કરોડ નોંધાવ્યો

અમદાવાદ, 30 જુલાઈઃ એસીસી લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવક રૂ. 5,155કરોડ, ઓપરેટિંગ એબિટા રૂ. 679કરોડ અને એબિટા માર્જિન 13.2 ટકા રહ્યું છે. રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 2,747 કરોડ,નેટ વર્થ રૂ. 16,552 કરોડ સાથે જે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાથી રૂ. 219 કરોડવધી  છે. ત્રિમાસિક…

Read More

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો IPO તા. 2 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.72-76

IPO ખૂલશે 2 ઓગસ્ટ IPO બંધ થશે 6 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.72-76 લોટ સાઇઝ 195 શેર્સ ઇશ્યૂ સાઇઝ 808626207 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.6145.56 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.7 લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 30 જુલાઈ: બેંગલુરુ સ્થિત ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી તા. 2 ઓગસ્ટના રોજ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવા જઇ રહી છે. કંપની શેરદીઠ રૂ.10ની ફેસવેલ્યૂ અને…

Read More