એસીસીએ Q1 ચોખ્ખો નફો રૂ. 361 કરોડ નોંધાવ્યો
અમદાવાદ, 30 જુલાઈઃ એસીસી લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવક રૂ. 5,155કરોડ, ઓપરેટિંગ એબિટા રૂ. 679કરોડ અને એબિટા માર્જિન 13.2 ટકા રહ્યું છે. રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 2,747 કરોડ,નેટ વર્થ રૂ. 16,552 કરોડ સાથે જે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાથી રૂ. 219 કરોડવધી છે. ત્રિમાસિક ગાળા દરમિયાન ઈપીએસ (ડાયલ્યુટેડ) રૂ. 19.2 નોંધાવી છે.
Financial Performance for the quarter ended June 30, 2024
Particulars | UoM | Q1-25 | Q1-24 |
Revenue | Rs. Cr | 5,155 | 5,201 |
EBITDA Margin | Rs. Cr | 679 | 771 |
Rs. PMT | 664 | 818 | |
% | 13.2 | 14.8 | |
Other Income | Rs. Cr | 72 | 77 |
Profit before Tax | Rs Cr | 486 | 626 |
Profit after Tax | Rs. Cr | 361 | 466 |
EPS (Diluted) | Rs. / Share | 19.2 | 24.8 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)