નિફ્ટી માટેના સપોર્ટ લેવલ્સ 18809- 18761, રેઝિસ્ટન્સ લેવલ્સ 18890- 18924

બુધવારે નિફ્ટી-50એ 18876ના લેવલના દર્શન કરાવ્યા અને છેલ્લે 40 પોઇન્ટના સુધારા સાથે 18857 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટનું માસ સેન્ટિમેન્ટ ધીરે ધીરે સંગીન તેજી તરફી બની રહ્યું છે. લાઇફ ટાઇમ હાઇ ક્લોઝિંગ આપ્યા બાદ નિફ્ટી માટેની ઇન્ટ્રા-ડે ચાલ ટેકનિકલ એનાલિસિસના આધારે જોઇએ તો 18950- 19000 તરફની જણાય છે. પરંતુ…

Read More

ઇન્ટ્રા-ડે ટ્રેડમાં Sensex 260 પોઈન્ટના ઉછાળા સાથે 63588.31 પોઇન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ

સ્મોલકેપ-મીડકેપ સહિત 4  સેક્ટોરલ્સ પણ ઐતિહાસિક ટોચે અમદાવાદ, 21 જૂનઃ સેન્સેક્સ આજે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 63588.31 પોઇન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ છેલ્લે 195.45 પોઇન્ટના સુધારા સાથે 63523.15 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ રહ્યો હતો. જોકે આજનો ઓલટાઇમ હાઇ તા. 1 ડિસેમ્બર-22ના રેકોર્ડ હાઈથી 5 પોઈન્ટ વધ્યો હતો. પરંતુ કહેવાય તો ઓલટાઇમ હાઇ જ…. અગાઉ, સેન્સેક્સ 1 ડિસેમ્બર,…

Read More

નિફ્ટી માટે 18900 મહત્વનો ટાર્ગેટ, જો 18700 તૂટે તો શોર્ટ કરી શકાય

અમદાવાદ, 21 જૂન અમદાવાદ, 21 જૂનઃ બીએસઇ સેન્સેક્સ મંગળવારે 159 પોઇન્ટના સુધારા સાથે 63327 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ રાહત રેલીમાં 18750- 18800 પોઇન્ટના મહત્વના રેઝિસ્ટન્સ કૂદાવ્યા છે. નિફ્ટીએ બુલિશ હેમર કેન્ડલની રચના ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે. NIFTY હવે 18900 પોઇન્ટની સપાટી મહત્વનો ટાર્ગેટ બની રહેશે. પરંતુ જો પ્રોફીટ…

Read More

BROKERS CHOICE: BUY RIL, LARSEN, BEL, HDFC BANK

અમદાવાદ, 21 જૂન રિલાયન્સ ઇન્ડ: પર જેફરીઝ કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3125 (પોઝિટિવ) ICICI પ્રુ પર જેફરી: કંપની પર બાય જાળવી રાખો, ટાર્ગેટ કિંમત રૂ. 640 પર વધારો (પોઝિટિવ) BEL: પર MS કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 136 (પોઝિટિવ) MS પર મણપ્પુરમ: કંપની પર વધુ વેઇટેજ જાળવી…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 18705- 18593, રેઝિસ્ટન્સ 18884- 18951 આયશર, અલ્ટાસેમ્કો ઉપર પોઝિટિવ વ્યૂ

અમદાવાદ, 21 જૂનઃ મંગળવારે શાર્પ ગેપડાઉન પછી સેકન્ડ હાફમાં જોવાયેલા સંગીન સુધારાન ચાલમાં નિફ્ટીએ 61 પોઇન્ટના સુધારા સાથે 18800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ફરી પાછી મેળવવા સાથે 18817 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી નિફ્ટી માટે હવે પોઝિટિવ ક્રોસ ઓવર સાથે શોર્ટટર્મ રેઝિસ્ટન્સ 18950- 19000 પોઇન્ટના ઝોન ગણાવી શકાય. નીચામાં 18680- 18650 પોઇન્ટના મહત્વના સપોર્ટ ધરાવે…

Read More

સેન્સેક્સ 159 પોઈન્ટ વધી બંધ; નિફ્ટી 18800 ક્રોસ

BSE GAINERS AT A GLANCE Security LTP (₹) Change % Ch. LGBBROSLTD 927.20 +67.20 +7.81 MOREPENLAB 31.17 +2.34 +8.12 JAMNAAUTO 105.48 +9.00 +9.33 SHILPAMED 265.25 +24.90 +10.36 SAREGAMA 374.85 +34.30 +10.07 મુંબઇ, 20 જૂનઃ ભારે વોલેટિલિટી અને સેકન્ડ હાફમાં જોવા મળેલી સાર્વત્રિક લેવાલીથી પાવર, મેટલ, રિયલ્ટી, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો સેક્ટર્સમાં સુધારાની ચાલ…

Read More

તેજીની આગેકૂચ માટે નિફ્ટી માટે 18900નું લેવલ ક્રોસ થવું જરૂરી

અમદાવાદ, 20 જૂનઃ સોમવારે સેન્સેક્સે 216 પોઇન્ટના ઘટાડા સાથે 63168 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બીજી તરફ નિફ્ટી 70 પોઇન્ટના ઘટાડા સાથે 18755 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ ડબલ ટોપ નજીક નેગેટિવ કેન્ડલની રચના કરી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 18700ની મજબૂત ટેકાની સપાટી ધ્યાનમાં રાખવાની રહેશે. જો મંગળવારે પણ 18700ની ઉપર બંધ આપે તો…

Read More

Fund Houses Recommendations: BUY INDIGO, BOB

અમદાવાદ, 20 જૂન ઈન્ડિગો પર MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 3126(પોઝિટિવ) બેંક બરોડા પર જેપી મોર્ગન: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 230(હકારાત્મક) JB Chem પર જેફરી: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 2680 (પોઝિટિવ) ICICI લોમ્બાર્ડ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય…

Read More