રિલાયન્સે ઇન્ટ્રા-ડે રૂ. 2800ની સપાટી કૂદાવી, ટ્રેન્ડ નેગિટિવ પરંતુ સેન્ટિમેન્ટ સ્ટોક સ્પેસિફિક સુધારાનું
સેન્સેક્સ- નિફ્ટી અને રિલાયન્સની ઇન્ટ્રા-ડે વોલેટિલિટી એક નજરે વિગત સેન્સેક્સ નિફ્ટી રિલાયન્સ મંગળવારે બંધ 66618 19439 2764 ખુલ્યો 65759 19497 2770 વધી 65812 19507 2802NH ઘટી 65320 19362 2762 બંધ 65394 19384 2766 ઘટાડો -224 -55.10 +1.90 ઘટાડો -0.34% -0.28% +0.07% અમદાવાદ, 12 જુલાઇઃ BSE સેન્સેક્સ 65,811.64 અને 65,320.25 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 223.94…
