Nifty 50 EPS વર્ષાન્તે બમણી થશે: મોતિલાલ ઓસવાલની એસેટ એલોકેશન પર સલાહ
મોતિલાલ ઓસ્વાલ પ્રાઈવેટ વેલ્થ રોકાણકારોને વર્તમાન સંજોગોમાં કયાં કેટલુ રોકાણ કરવુ જોઈએ તેની માહિતી આપતો વેબિનાર યોજ્યો હતો. જેમાં મલ્ટી એસેટ સ્ટ્રેટર્જી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં એવી પણ ચર્ચા કરાઇ હતી કે, વિવિધ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં મળતા રિટર્ન મારફત વેલ્થ ક્રિએટ કરી શકાય છે. સાથે રિટાયરમેન્ટ માટે નિયમ આધારિત મલ્ટી એસેટ સ્ટ્રેટર્જી અપનાવી પારંપારિક…
