Syrmaનું 42% પ્રિમિયમે બમ્પર લિસ્ટિંગ, Dreamfolksનો IPO 57 ગણો ભરાયો
અમદાવાદ: Syrma એસજીએસનો આઈપીઓ આજે 42.30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. બીજી તરફ Dreamfolks Servicesનો આઈપીઓ અંતિમ દિવસે 56 ગણો ભરાયો હતો. Syrma SGS ટેક્નોલોજી લિ.એ લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રૂ. 220ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 313.05 બંધ સાથે 42.30 ટકા રિટર્ન આપી રોકાણકારોને કમાણી કરાવી છે. ઈન્ટ્રા ડે 314.40ની ઓલટાઈમ હાઈ અને નીચામાં 257…
