3 દિવસની રાહત રેલીમાં સેન્સેક્સ 1338 પોઇન્ટ અપ, નિફ્ટી 15900ની રેઝિસ્ટન્સ ક્રોસ

741 પોઇન્ટના ગેપઅપથી ખુલેલો સેન્સેક્સ છેલ્લે 433 પોઇન્ટ સુધરી બંધ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 15900ની હર્ડલ ક્રોસ કરી, છેલ્લે 133 પોઇન્ટ સુધરી બંધ રહ્યો સેન્સેક્સ પેકની 30 પૈકી 27 સ્ક્રીપ્સમાં નોંધાયો સુધારો, 7 સ્ક્રીપ્સ 2%થી વધુ સુધરી માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ બીએસઇ ખાતે ટ્રેડેડ 3575 પૈકી 66.01 ટકા સ્ક્રીપ્સમાં સુધારો ભારતીય શેરબજારો ધીરે ધીરે સુધારા તરફ ડગ માંડી રહ્યા…

Read More

ઇલેક્ટ્રીક વ્હીકલ્સના સાઇલેન્ટ ધમધમાટ અને શેર્સ ઉપર એક નજર કરો

ગેમ ચેન્જર તરીકે તાતા પાવરનો શેર ધ્યાનમાં રાખવો જરૂરી 90ના દાયકામાં કોઇ માનતું પણ નહોતું કે પડીકે ધાન વેચાશે અને પડીકે પાણી વેચાશે. પરંતુ ભોજા ભગતે તેમના ચાબખાઓમાં આ વાત સદી પહેલા કરી હતી. સમયની સાથે પાણીની બોટલો અને ખાદ્યસામગ્રીના પેકેટ વેચવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે. તેજ રીતે કોઇ માનતું નહોતું કે,…

Read More

બે સપ્તાહના ડાઉન ટ્રેન્ડ પછી સેન્સેક્સમાં સાપ્તાહિક 1368ની રાહત રેલી

સાપ્તાહિક સુધારામાં પણ છેલ્લા બે દિવસનું 906 પોઇન્ટનું મહત્વનું યોગદાન નિફ્ટી સાપ્તાહિક ધોરણએ 143 પોઇન્ટ સુધરી 15700ની મહત્વની બોર્ડર ઉપર બીએસઇ માર્કેટકેપમાં પણ સાપ્તાહિક ધોરણે 5.50 લાખ કરોડનો આકર્ષક સુધારો FPIની રૂ. 2353.77 કરોડની વેચવાલી સામે DIIની રૂ. 2213.44 કરોડની ખરીદી ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ ગેપઅપથી ખુલી હાયર ઓપનિંગ હાયર ક્લોઝિંગની સ્થિતિ જોવા…

Read More

નિફ્ટી 15700 ઉપરની સ્ટેબિલિટી આવે તો 15900 સુધી સુધરી શકે

NIFTY આઉટલૂકઃ વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ગુરુવારે પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો છે. 15400- 15350 પોઇન્ટના સપોર્ટ ઝોનથી ઉપર રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ બુલિશ જણાય છે. ઉપરમાં નિફ્ટી 15700 સુધી સુધરી શકે. જોકે, આ લેવલ ઉપરની સ્ટેબિલિટી નિફ્ટીને 15900- 16000ના ઝોન તરફ લઇ જઇ શકે છે. નીચામાં સપોર્ટ લેવલ…

Read More

મોટાભાગના નેગેટિવ ન્યૂઝ હવે ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યા છેઃ નિષ્ણાતો

મોટા બ્રોકરેજ હાઉસ અને ટેકનિકલ એનાલિસ્ટ્સ તેમના ક્લાયન્ટ્સને હવે એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટી જાળવી રાખી છે. માર્કેટ હવે વધુ પડતું રિએક્ટ કરી રહ્યું છે. એકવાર રશિયા- યુક્રેન વોર ઓવર થઇ ગઇ પછી નિફ્ટી આગામી બે વર્ષના ગાળામાં 20- 22 હજાર પોઇન્ટની સપાટી નોંધાવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. મોટાભાગના…

Read More

લાર્જકેપ્સમાં બાસ્કેટ બાઇંગ શરૂઃ હવે પ્રત્યેક ઘટાડે ટેકનો- ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી ધરાવતાં શેર્સ ખરીદવાની તક

1035 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 443 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 15500 પોઇન્ટ ક્રોસ ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ સાબિત થઇ રહ્યા છે. નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટીથી શરૂ કરેલી રાહત રેલી તેમજ બેન્કિંગ, ફાઇનાન્સ, આઇટી, ટેકનોલોજી અને ઓટો શેર્સ ધીરે ધીરે સુધરી રહ્યા છે. જે દર્શાવે છે કે માર્કેટમાં પ્રત્યેક ઘટાડે તેઓની ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત અને ફેન્સી…

Read More

સેન્સેક્સ પેકની 30માંથી તળિયે બેઠેલી 13 સ્ક્રીપ્સના લેખાં- જોખાં

શાણા રોકાણકારોએ આ વખતે માર્કેટ ખરાબ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપીનું મહત્વ સમજીને શાનમાં સમજાવી દીધું છે કે, હવે અમે પરિપક્વ થઇ ગયા છીએ માર્કેટ ટર્નઅરાઉન્ડ થાય ત્યારે સેન્સેક્સપેકના કયા શેર્સ ઉપર આપશો વિશેષ ધ્યાન સેન્સેક્સે શુક્રવારે 51000નો સાથ છોડી દેવા સાથે સેન્સેક્સ પેકની 13 સ્ક્રીપ્સ પણ 52 52 Weekની નીચી સપાટીએ સ્પર્શી ગઇ છે….

Read More

મિરર ઇમેજ!:નિફ્ટી માટે 15હજાર, સેન્સેક્સ માટે 51હજાર મુખ્ય આધાર

સેન્સેક્સઃ 19 ઓક્ટોબર-2021ની 62245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 10749 પોઇન્ટ (21 ટકા)નું જંગી ગાબડું નિફ્ટીઃ 19 ઓક્ટોબર-21ની 18604 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 3244 પોઇન્ટ (21 ટકા)નો જંગી કડાકો BSE Mcap: 17 જાન્યુઆરીના રોજની 280.02 લાખ કરોડની સપાટીથી રૂ. 50.81 લાખ કરોડનું ધોવાણ જગત જમાદારીની છાપ ધરાવતાં અમેરીકાએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રો અને શેરબજારોને ડારો દીધો છે. 41…

Read More