હવેલ્સ, બેન્ક ઓફ બરોડામાં ટૂંકાગાળામાં સુધારાની ચાલના સંકેત

અમદાવાદઃ સોમવારે સ્થિર શરૂઆત બાદ નિફ્ટીમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ શરૂ થવા સાથે એક તબક્કે 17574 પોઇન્ટ સુધી ઘટી છેલ્લે 121 પોઇન્ટના ઘટાડા સાથે 17707 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેચરલથી પ્રોફીટ બુકીંગના રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ફરી એકવાર 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ હાયર લેવલથી રિવર્સલ ટ્રેન્ડ તરફી બની રહ્યા છે. તે સંજોગોમાં નિફ્ટીએ 17500 અને ત્યારબાદ 17426 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટીઓ તો જાળવવી જ રહી.

ટેકનિકલી ધ્યાનમાં રાખવા જેવાં શેર્સઃ હવેલ્સ અને બેન્ક ઓફ બરોડા ખરીદો, તાતા કન્ઝ્યુમર્સ વેચો

NIFTY17707BANK NIFTY42263IN FOCUS
S117566S141849HAVELLS (B)
S217426S241417BOB (B)
R117855R142644MFSL (B)
R218004R243026TATA CONSUM (S)

BANK NIFTY OUTLOOK: SUPORT 41849- 41417, RESISTANCE 42644- 43026

સોમવારે બેન્ક નિફ્ટીએ પણ ગેપઅપ ઓપનિંગ પછી નેગેટિવ ટ્રેન્ડ સાથએ 130 પોઇન્ટના ઘટાડા સાથે 42263 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ટ્રેન્ડ પ્રોફીટ બુકિંગનો બન્યો છે. ટેકનિકલી બેન્ક નિફ્ટી હવે 41800- 41600ની મહત્વની સપાટીઓ જાળવી રાખે તે જરૂરી રહેશે. ઉપરમાં 42650- અને ત્યારબાદ 43000 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

STOCK IN FOCUS

Havells (CMP 1,215)

Considering a strong up-tick in demand over the next couple of years, improved growth visibility, better operating efficiency, improvement in return ratios and likely revival of Lloyd business led by structural changes, we have our BUY rating on the stock with a Target Price of Rs1,575.

Intraday Picks

BANKBARODA (PREVIOUS CLOSE: RS176) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs174-176 for the target of Rs181 with a strict stop loss of Rs172

MFSL (PREVIOUS CLOSE: RS638) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs632-637 for the target of Rs654 with a strict stop loss of Rs627.

TATACONSUM (PREVIOUS CLOSE: RS713) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs720-725 for the target of Rs702 with a strict stop loss of Rs735.

(Market Lens by Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)