ગ્રે માર્કેટમાં ધૂમઃ એલઆઇસીના આઇપીઓમાં રૂ. 70 પ્રિમિયમ

7થી વધુ આઈપીઓમાં ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ એલઆઈસીનો આઈપીઓ બીજા દિવસે 100 ટકા ભરાઈ ચૂક્યો છે. રૂ. 902-949ની પ્રાઈસ બેન્ડ પર એલઆઈસી રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. રિટેલ પોર્શન 91 ટકા તથા કર્મચારી અને પોલિસી હોલ્ડર્સ પોર્શન 2.14 ગણા, 3.02 ગણા સાથે કુલ 1.00 ગણો ભરાયો છે. ક્યુઆઈબી 0.40 ગણો અને…

Read More

અમેરિકાની મોંઘવારી બોન્ડધારકોને ફળી: ડબલ ડિજિટમાં રિટર્ન

અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચી છે. સમાન્ય નાગરિક મોંઘવારીથી ત્રસ્ત થયો છે. જ્યારે બીજી બાજુ રોકાણકારો માટે તે આશાનું કિરણ બની છે. અમેરિકન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઈન્ફ્લેશન બોન્ડ ખરીદનારને હાલ 9.62 ટકા વ્યાજ મળી રહ્યુ છે. જ્યારે 2001ની શરૂઆતમાં ખરીદેલા આ બોન્ડ પર 13 ટકા વ્યાજ છૂટ્યુ છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની જાહેરાત…

Read More

આઈપીઓમાં રોકાણ કરતાં રોકાણકારોની સંખ્યા બે વર્ષમાં ડબલ

કોવિડ મહામારી બાદ શેર બજારોમાં નોંધાયેલી તેજીનો લાભ લેવાં અનેક નવા રોકાણકારો માર્કેટ સાથે જોડાયા હતા. પરિણામે શેર બજારમાં રોકાણકારોનો હિસ્સો 2 ટકાથી વધી 5 ટકા થયો છે. સેકેન્ડરી માર્કેટની સાથે સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. છેલ્લા બે વર્ષમાં આઈપીઓમાં રિટેલ રોકાણ બમણાથી વધ્યુ છે. 2019-20માં 6.33 લાખ રિટેલ રોકાણકારોએ આઈપીઓમાં…

Read More

નિફ્ટી માટે 17900- 18000- 18100 મહત્વની પ્રતિકારક

સમિત ચવાણ, એન્જલ બ્રોકીંગની નજરે સ્ટોક સ્પેસિફિક નિફ્ટી માટે 17900- 18000- 18100 મહત્વની પ્રતિકારક સમિત ચવાણ, એન્જલ બ્રોકીંગની નજરે સ્ટોક સ્પેસિફિક વિતેલુ સપ્તાહ ઘટનાઓની ભરમારથી ભરેલું રહ્યું હતું. આરબીઆઇ મોનેટરી પોલિસી, એચડીએફસી ટ્વીન મર્જર, ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ ઇશ્યૂ, રૂચિ સોયા એફપીઓ લિસ્ટિંગ વચ્ચે પણ સેન્સેક્સ નિફ્ટીએ સાપ્તાહિક સુધારાની ચાલ જાળવી રાખી છે. આગામી સપ્તાહ માટે…

Read More

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 28463નું રોકાણ નોંધાયું

માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડ્સની એયુએમ માર્ચમાં ઘટી 37.7 લાખ કરોડ પહોંચી મ્યુચ્યુઅલ  ફંડ સેગમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. સતત 13 માસથી આ ઇક્વિટી મ્યુચ્યુઅલ  ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. માર્ચ મહિનામાં 28463 કરોડનું રોકાણ નોંધાયું હતું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરીમાં રૂ. 19,705 કરોડ, જાન્યુઆરીમાં રૂ. 14,888 કરોડ અને ડિસેમ્બર 2021માં રૂ. 25,077 કરોડનો ચોખ્ખો…

Read More

ITC ટાર્ગેટઃ450, રૂચી સોયા 30 ટકા પ્રિમિયમે લિસ્ટેડઃ 1000 ટાર્ગેટ

2022 દરમિયાન આઇટીસીને બોનસ કેન્ડિડેટ ગણાવતાં ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આઇટીસીનો શેર શુક્રવારે 4.7 ટકાના ઉછાળા સાથે વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. શેર રૂ. 268.85ની ગત વર્ષની ટોચે સ્પર્શી ગયો છે. અગાઉ તા. 18 ઓક્ટોબર- 2021ના રોજ શેરમાં રૂ. 265.30ની મહત્તમ સપાટી જોવા મળી હતી. છેલ્લા 5 દિવસમાં 6.06 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં…

Read More

રાઇટ્સ ઇશ્યૂઝ એટ એ ગ્લાન્સ

કંપની                            ખુલશે               બંધ થશે            પ્રાઇસ એચસીપી પ્લાસ્ટેન               30 માર્ચ            4 મે                400 એસપીવી ગ્લોબલ ટ્રેડિંગ        30 માર્ચ            13 એપ્રિલ          10 એએસએમ ટેકનો                28 માર્ચ            11 એપ્રિલ          115 રેઇનબો ફાઉન્ડેશન               25 માર્ચ            18 એપ્રિલ          11

Read More

સેન્સેક્સ 59000 નજીક, 3 દિવસમાં 1577 પોઇન્ટ તૂટ્યો,

શુક્રવારે સુસ્તી બાદ RBI બેઠક ઉપર નજર રહેશે કોર્પોરેટ કંપનીઓના પરિણામ દબાણ હેઠળ રહેશે FIIની આક્રમક 5010 કરોડની વેચવાલી ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટ્યો સેન્સેક્સ ગુરુવારે સતત ત્રીજા દિવસે વધુ 575.46 પોઇન્ટ ઘટી ફરી 59000 પોઇન્ટની નજીક 59034.95 બંધ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 1577 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 414 પોઇન્ટ…

Read More