Harsha Engineersનો IPO પ્રથમ દિવસે જ 2.87 ગણો છલકાયો
અમદાવાદઃ અમદાવાદ સ્થિત હર્ષા એન્જિનિયર્સનો IPOન પ્રથમ દિવસે જ કુલ 2.87 ગણો છલકાઇ ગયો હતો. રોકાણકારોના જોરદાર પ્રતિસાદ સાથે ઇશ્યૂ પ્રથમ દિવસના અંતે સાંજે 6 વાગ્યાની સ્થિતિ અનુસાર, બીએસઇની વેબસાઇટ અનુસાર પ્રથમ દિવસે જ IPO કુલ 2.87 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો) પોર્શન સૌથી વધુ 5.83 ગણો ભરાયો છે. રિટેલ પોર્શનમાં…
