Platinum Industries IPOમાં રોકાણકારોને 39 ટકા નફો, ગ્રે પ્રીમિયમ કરતાં રિટર્ન ઘટ્યું
2024-03-05
અમદાવાદ, 5 માર્ચઃ પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ આજે બીએસઈ ખાતે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોને કુલ 38.59 ટકા નફો આપવામાં સફળ રહી હતી. જો કે, ગ્રે માર્કેટમાં રૂ. 100 અર્થાત 58 ટકા પ્રીમિયમ મળવાનો સંકેત નિષ્ણાતોએ દર્શાવ્યો હતો. જેની સમકક્ષ રિટર્ન આપવામાં કંપની નિષ્ફળ રહી હતી. બીએસઈ ખાતે 171નીContinue Reading

